________________
૨. દ્વીપસમુદ્રાધિકાર (૩) પાતાળકળશા
લવણુસમુદ્રમાં જ મૂઠ્ઠીપની વેદિકાના છેડાથી ૯૫ હજાર ચેાજનાંતે મેટા પાણીના ઘડા જેવા ચાર મહાપાતાળ - કળશે. છે. તેમના અધિપતિ પલ્ય સ્થિતિવાળા ચાર દેવે છે
कळशो
૧. વડવામુખ ૨. કેયૂપ;
देवो
૧. કાલ;
૨. મહાકાલ;
૩. વેલ ખ;
૪. પ્રભજન.
[-સ્થા॰ ૩૦૫; - સમ૦ ૯૫]
અધા
મહાપાતાળ-કળશે વજાના અનેલા છે.
એક લાખ યેાજન ઊંડા છે. તેમની તળિયાની તથા (કાંઠે) માઢાની પહેાળાઈ દશ હજાર યેાજન છે. તેએ મધ્યમાં એક લાખ યોજન પહોળા છે. પાતાળકળશની વમય દીવાલા - એટલે કે ઠી કરી બધે ઠેકાણે સરખી જાડી છે અને તે હજાર યોજન પ્રમાણ છે.
૩. ગૃ૫૩;
૪. ઈશ્વર.
૧૧૧
બધા લઘુપાતાળ-કળશે। પણ વાના અનેલા છે. [અને તે મહાપાતાળ-કળશેા કરતાં શતાંશ નાના છે એટલે કે] તેમની વામય ઠીકરી ૧૦ યાજન જાડી છે. તે તળિયે તથા કાંઠે ૧૦૦ ચેાજન પ્રમાણ પહેાળા તથા મધ્યમાં હજાર યેાજન પહાળા છે. અને ઊંડા પણ હેજાર ચેાજન છે.
[સ્થા ૭૨૦
૧. જીએ પ્રકરણને અંતે ટિપ્પણ ન, ર૮.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org