________________
સ્થાનાંગ-સમવાયાંગ ૩ ગંગા, સિધુ, રક્તા અને રક્તાવતીનો પ્રવાહ ૨૪ કેશથી કાંઈક વધારે વિસ્તૃત છે."
[-સમ૦ ૨૪] (૧૪) જબૂદીપના પ્રકાશકે સૂર્ય-ચંદ્રાદિ
જબૂદ્વીપમાં આ બધું બેની સંખ્યામાં પ્રકાશ્ય છે, પ્રકાશે છે અને પ્રકાશશે– ૧ ચંદ્ર ૧૧ પૂર્વાફાલ્ગની ૨૧ ઉત્તરાષાઢા. ૨ સૂર્ય ૧૨ ઉત્તરાફાલ્ગની ૨૨ અભિચી ૩ કૃત્તિકાર • ૧૩ હસ્ત ૨૩ શ્રવણ ૪ રહિણું ૧૪ ચિત્રા ૨૪ ધનિષ્ઠા ૫ મૃગશિર ૧૫ સ્વાતી ૨૫ શતભિષેક ૬ આદ્ર ૧૬ વિશાખા ૨૬ પૂર્વાભાદ્રપદા ૭ પુનર્વસુ ૧૭ અનુરાધા ર૭ ઉત્તરાભાદ્રપદ ૮ પુષ્ય ૧૮ જયેષ્ઠા ૨૮ રેવતી ૯ અલેષા ૧૯ મૂલ
૨૯ અશ્વિની ૧૦ મઘા ૨૦ પૂર્વાષાઢા ૩૦ ભરણું
૧. આ માપ પહદમાંથી ગંગા અને સિંધુ નદીઓ તથા પોંડરિકમાંથી રકતા અને રક્તાવતી નીકળે છે ત્યાંના પ્રવાહનું હોય એ સંભવ છે. કારણ, તે નદીઓ જ્યારે પ્રપાતમાં પડે છે ત્યારે તો ર૫ કેશ વિસ્તૃત હોય છે અને પ્રપાતકુંડમાંથી નીકળે છે ત્યારે પણ તેટલી જ વિસ્તૃત હોવાનું શાસ્ત્રમાં જણાવવામાં આવે છે.
૨. (૩) કૃત્તિકાથી માંડીને (૩૦) ભરણ સુધીનાં ૨૮ નક્ષત્રો છે. તે ચંદ્રને પરિવાર ગણાય છે તેથી ચંદ્ર-સૂર્ય પછી તેમને ગણાવી દીધાં છે. નક્ષત્ર બએ છે તેથી બધાં મળી જંબૂકંપમાં પ૬ નક્ષત્રો છે,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org