________________
૨. દ્વીપસમુદ્રાધિકાર
૩૦૩
૪. કૃતમાલ્યકદેવ; ૫. નૃત્યમાલ્યકદેવ; ૬. ગગાકુંડ; ૭. સિ'કુંડ; ૮. ગંગા નદી; ૯. સિંધુ નદી; ૧૦ ઋષભકૂટ.
(૨) મેરુપર્વતની પશ્ચિમે વહેતી શીતેાદાની દક્ષિણે પણ તે જ પ્રમાણે.
(૩) શીતાની દક્ષિણે પણ તે જ પ્રમાણે છે. પણ ગંગા અને ગંગાકુંડને બદલે રક્તા અને રક્તાકુંડ તથા સિંધુ અને સિન્ધુકુડને બદલે રક્તાવતી અને રક્તાવતી કુંડ
સમજવા.
(૪) શીતાદાની ઉત્તરે પણ એ જ પ્રમાણે ફેરફાર સમજવાના છે.
[-સ્થા॰ ૬૩૯ ]
(૧) ગંગા અને સિન્ધુ મહાનદીએ પેાતાતાના પ્રપાતકુંડમાં ૨૫ ગાઉ જેટલા વિસ્તૃત ધાધરૂપે મગરના માઢા જેવા નાળચામાંથી જાણે ઘડામાંથી માતીની ધાર થતી હોય તેમ પડે છે.
(ર) તે જ પ્રમાણે શિખરી પર્વત પરથી રક્તા અને રક્તાવતી નામની મહાનદીએ પોતપોતાના પ્રપાતકુંડમાં પડે છે.
[ન્સમ॰ ૨૫]
ગંગા, સિંધુ, રક્તા અને રક્તાવતી મહાનદીઓની દેવીના કીપે આઠ-આઠ યાજન લાંબા પહેાળા છે.૧
[-સ્થા॰ ૬૨૯ ]
૧. આ દેવીના દ્વીપા તે તે નદીના પ્રપાતકુંડમાં મધ્યભાગમાં હાય છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org