________________
ઉ૫
પર વસુ
૩૧ અગ્નિ ૩૨ પ્રજાપતિ ૩૩ સોમ ૩૪ રૂક ૩૫ અદિતિ ૩૬ બૃહસ્પતિ ૩૭ સર્ષ ૩૮ પિતૃ ૩૯ ભગ
૨. દ્વિપસમુદ્રાધિકાર ૪૦ અર્યમન ૪૯ વિશ્વ ૪૧ સવિતા પ બ્રહ્મા ૪ર ત્વષ્ટ પ૧ વિષ્ણુ ૪૩ વાયુ ૪૪ ઈન્દ્રાગ્નિ ” પ૩ વરુણ ૪૫ મિત્ર ૫૪ અજ ૪૬ ઈન્દ્ર ૫૫ વિવૃદ્ધિ ૪૭ નિતિ ૫૬ પૂષનું ૪૮ આ૫ પ૭ અશ્વિન
૫૮ યમ
૫૯ અંગારકર ૬૦ વિકાલક ૬૧ હિતાક્ષ દર શનૈશ્ચર ૬૩ આધુનિક ૬૪ પ્રાધુનિક ૬૫ કણ
૬૬ કનક ૬૭ કનકનક ૬૮ કનકવિતાનક ૬૯ કનકસંતાનક ૭૦ સેમ ૭૧ સહિત ૭૨ આસન ૭૩ કાયેપગ ૭૪ કર્બટક ૭૫ જકરક ૭૬ દુદુ ભગ
૬. (૩૧) અગ્નિથી માંડી (૫૮) ચમ સુધીનાં ૨૮ નામે નક્ષત્રોના અધિપતિ દેવતાનાં છે – તે ક્રમશઃ સમજવાનાં છે. ગ્રન્થાન્તરમાં આ દેવેનાં નામોનો ક્રમ વિપરિત રીતે પણ જોવામાં આવે છે.
૨. ટીકાકાર ફરીયાદ કરે છે કે, “અહીં પ્રસ્તુત ૮૮ ગ્રહોનાં નામ અનેક આદર્શ પુસ્તકમાં જોવા છતાં નક્કી થઈ શકતાં નથી–એટલે સૂર્ય પ્રજ્ઞપ્તિમાંથી જ તે ૮૮ નામોને આપું છું.” આમ કહી તેઓ સૂર્યપ્રજ્ઞપ્તિમાંથી ૮૮ ગ્રહોનાં નામે ટકે છે. મારી સામે આગમાદયની આવૃત્તિ છે. તેમાં ૮૮ને બદલે ૯૦ ગ્રહનાં નામ છે. આ ૮૮ ગ્રહ પણ ચંદ્રના પરિવારમાં ગણાય છે. આ પણ લખ્યું છે તેથી જંબુદ્વીપમાં બધા મળી ૧૭૬ ગ્રહે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org