________________
૨. દ્વિપસમુદ્રાધિકાર
૬૦૧ (૧) જંબૂમાં મેરુ પર્વતની દક્ષિણે છ મહાનદીઓ છે—
૧. ગંગા; ૨. સિંધુ ૩. હિતા; ૪. રેહિતાંશા; ૫. હરિસલિલા ૬. હરિકાંતા. (૨) મેરુ પર્વતની ઉત્તરે છ મહાનદીઓ છે –
૧. નરકાંતા; ૨. નારીકાંતા; ૩. સુવર્ણકૂલા, ૪. રૂધ્યકૂલા, પ. રક્તા; ૬. રક્તાવતી.
(૩) મેરુ પર્વતની પૂર્વમાં મહાવિદેહમાં વહેતી શીતાનદીના બને કિનારે છ આંતરનદીઓ છે—
૧. ગાથાવતી;૨. કહવતી; ૩. પંકવતી; ૪. તપ્ત જલા; ૫. મરજલા; ૬. ઉન્મત્ત જલા.
(૪) મેરુ પર્વતની પશ્ચિમે મહાવિદેલમાં શીતદા નદીના બને કિનારે છ આંતરનદીઓ છે–
૧. ક્ષીરદા; ૨. શીતઋોતા; ૩. અંત:વાહિની ૪. ઊર્મિમાલિની; પ. ફેનમાલિની; ૬. ગંભીરમાલિની.
[-સ્થા પર] (૧) જમ્બુદ્વીપમાં સાત મહા નદીઓ છે જે પૂર્વ તરફ વહીને લવણસમુદ્રમાં મળે છે –
૧. ગંગા; ૨. હિતા; ૩. હરિસલિલા, ૪. શીતા ૫. નરકાંતા; ૬. સુવર્ણકૂલા; ૭. રક્તા.
(૨) જંબુદ્વીપમાં સાત મહાનદીઓ છે જે પશ્ચિમ . તરફ વહીને લવણસમુદ્રને મળે છે –
૧. સિંધુ; ૨. હિતાંશા, ૩. હરિકાંતા; ૪. શીતાદા, ૫. નારીકાંતા; ૬. રૂખ્યકૂલા; ૭. રકતાવતી.
[ સ્થા. પ૫૫ –સમય ૧૪]
૧
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org