________________
સ્થાનાં સમવાયાંગઃ ૩ (૧) જંબૂઢીપમાં મેરુની ઉત્તરે આવેલ ઐરાવતની રક્તા મહાનદીને પાંચ મહાનદીઓ મળે છે –
૧. કૃષ્ણા ૨. મહાકૃષ્ણા; ૩. નીલા, ૪. મહાનાલા; ૫. મહાતીરા.
() જમ્બુદ્વીપમાં મેરુની ઉત્તરે આવેલી અરવત વર્ષમાં રકતાવતી મહાનદીને પાંચ મહાનદી મળે છે–
૧. ઈન્દ્રા; ૨. ઇન્દ્રસેના: ૩. સુષેણા; ૪. વારિસેના; ૫. મહાગા .
[–સ્થા ૪૦૦ છે. (૧) જંબુકીપમાં દક્ષિણે ભરતવર્ષમાં આવેલી ગંગા અને સિંધુને આ દશ નદીઓ આવી મળે છે— (૧) ગંગાને મળનારી –
૧. યમુના, ૨. સર્યુ૩. આદી; ૪. કેસી; પ. મહી. (ર) સિધુને મળનારી –
૬. સિંધુ (શતદ્રુ); ૭. વિતસ્તા; ૮. વિભાસા ૯. ઈરાવતી; ૧૦. ચંદ્રભાગા.
(૨) જબૂદ્વીપમાં ઉત્તરે એરવતવર્ષમાં આવેલી રક્તા અને રકતાવતી નદીઓને આ દશ નદીઓ આવી મળે છે – (૧) રક્તાને મળનારી –
૧. કૃષ્ણા; ૨. મહાકૃષ્ણ; ૩. નીલા; ૪. મહાનાલા; ૫. તીરા. (ર) રક્તાવતીને મળનારી
૬. મહાતીરા; ૭. ઈન્દ્રા; ૮. ઈન્દ્રસેના; ૯. વારિસેના; ૧૦. મહાભોગા.
[-સ્થા ૭૧૭) ૧. પ્રસ્તુત સૂત્રમાં જણાવેલ રક્તા અને રક્તાવતીનાં પાંચ-પાંચ નામો સાથે આગળના સૂત્રમાં જણાવેલ નામની સંગતિ નથી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org