________________
૨. દ્વીપસમુદ્રાધિકાર
૫૪ (૩૮) જંબૂઢીપમાં મેરુની ઉત્તરે નીલવંત વર્ષધરમાં નવ ફૂટ છે –
૧. સિદ્ધ ૨. નીલવંત; ૩. વિદેહ; ૪. શીતા; ૫. કીતિ, ૬. નારીકાંતા; ૭. અપરવિદેહ; ૮. રમ્યક ૯. ઉપદર્શન.
(૩૯) જંબૂદીપના મેરુપર્વતની ઉત્તરે આવેલ એરવતના દીર્ઘવૈતાઢયમાં નવ ફૂટ છે—
૧. સિદ્ધ ૨. રત્ન; ૩. ખંડક; ૪. માની, પ. વૈતાઢ્ય; ૬. પૂર્ણ; ૭. તિમિસગુહા ૮. અરવત, ૯. વૈશ્રમણ.
[-સ્થા૬૮૯] વક્ષસ્કારનાં બીજાં ફૂટે સિવાયનાં બધાં હરિ (વિપ્રભનું) અને હરિસ્સહ (માલ્યવાનનું) કૂટે ૧ હજાર જન ઊંચાં છે; અને મૂળમાં હજાર રોજન પહોળાં છે.
[-સમ૦ ૧૧૩] નંદનવનનાં બાકીનાં કૂટ સિવાયનાં બધાં બલકૂટે પણું હજાર રોજન ઊંચાં અને હજાર જન મૂળમાં પહેલાં છે.
- સમ૦ ૧૧૩] - હરિ અને હરિસ્સહ સિવાયનાં વક્ષસ્કારનાં કટે પ૦૦ જન ઊંચાં અને મૂળમાં પ૦૦ ચોજન લાંબાં-પહેળાં છે.
બલકૂટ સિવાયનાં બાકીનાં નંદનવનનાં બધાં ફૂટે પણ તે જ પ્રમાણે.
[– સમ૦ ૧૦૮] (૧૨) જમ્બુદ્વીપમાંના હૃદ જબૂદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે અને ઉત્તરે આવેલા –
૧. વિગત માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ૧૯. સ્થા-૩૮
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org