________________
૫૯૪
સ્થાનાંગ સમવાયાંગ ૩ (૧) હિમાવાન અને શિખરી વર્ષધર પર્વતમાં કમશઃ આ બે મહાન હ્રદ સમાન પરિમાણયુક્ત છે –
૧. પદ્મવૃંદ (હિમવાનમાં); ૨. પીંડરિક (શિખરીમાં).
આ બે કુંડામાં આ બે દેવતા પલ્યસ્થિતિવાળી રહે છે.
૧. શ્રીદેવી, ૨. લક્ષ્મીદેવી. (૨) મહાહિમાવાન અને રુકમીમાં આ બે કુંડ છે –
૧. મહાપ હદ ૨. મહાપૌંડરિક. આ બે કુંડમાં આ બે દેવી પલ્યસ્થિતિવાળી નિવાસ
૧. હૃદેવી, ૨. બુદ્ધિદેવી.. (૩) નિષધ અને નીલવતમાં આ બે કુંડે છે –
૧. તિગિછછુંદ; ૨. કેસરીહૂદ. તેમાં પલ્યસ્થિતિવાળી બે દેવતા વસે છે – ૧. ધૃતિ, ૨. કીતિ.
[-સ્થા૮૮] (૧) જમ્બુદ્વીપમાં મેરુની દક્ષિણે ત્રણ મહાવૃંદ છે –
૧. પદ્મહેંદ; ૨. મહાપદ્મહૂદ, ૩. તિગિચ્છછૂંદ. તેમાં ત્રણ દેવતા વસે છે, તે આ –
૧. શ્રી; ૨. હી; ૩. ધૃતિ. (૨) જંબુદ્વીપમાં મેરુપર્વતની ઉત્તરે ત્રણ મહાહુ અને તેમાં વસનારી ત્રણ દેવીઓ આ છે –
દો:- ૧. કેસરી, ૨. મહાપાંડરિક, ૩. પિડરિક. લેવી – કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી..
[-સ્થા. ૧૯૭]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org