________________
પ૯૨
સ્થાનાંગ-સમવાયાંગ: ૨ તે તે વૈતાઢનાં ફૂટનાં નામમાં બીજું અને આઠમું તે તે વૈતાઢયના નામવાળું સમજવું. બાકીનાં નામે કચ્છ અને સુકચ્છનાં નામે જેવાં જ સમજવાં.
(૧૩) વત્સ, (૧૪) સુવત્સ, (૧૫) મહાવત્સ, (૧૬) વત્સાવતી, (૧૭) રમ્ય, (૧૮) રમ્ય, (૧૯) રમણિક, (૨૦) મંગલાવતી – આ આઠ વિજયેના દીર્ઘવૈતાઢયનાં ઉપર પ્રમાણે નવ-નવ ફૂટ સમજવાં. નામ પણ તે જ પ્રમાણે, બીજુ અને આઠમું કૂટ પિત-પોતાના નામનું છે.
(૨૧) જબૂદીપના વિદ્યુ—ભ વક્ષસ્કાર (ગજદંતગિરિ)નાં નવ ફૂટ છે?—
૧. સિદ્ધ ૨. વિદ્યુત, ૩. દેવકુ, ૪. પ પ. કનક ૬. સ્વસ્તિક; ૭. શીતદા; ૮. સજલ; ૯. હરિકૂટ.
(૨૨) જંબુદ્વીપના પદ્મવિજયના દીર્ઘવૈતાઢયનાં નવ
૧. સિદ્ધ; ૨. પદ્મ; ૩. ખંડક; ૪. માની; ૫. વૈતાઢય; ૬. પૂર્ણ; ૭. તમિસાગુફા; ૮. પધ; ૯. વૈશ્રમણ.
(૨૩) સુપદ્મ, (૨૪) મહાપદ્ધ, (૨૫) પદ્માવતી, (ર૬) શંખ, (ર૭) કુમુદ, (૨૮) નલિન, (૨૯) સલિલાવતી – આ વિજયેના પણ દીર્ઘવૈતાઢયનાં નવ-નવ કટે પદ્મ વિજયની જેમ સમજી લેવાં. બીજા અને આઠમા કૃટનું નામ પિતપિતાના નામ જેવું સમજવું.
(૩૦) વપ્ર, (૩૧) સુવપ્ર, (૩૨) મહાવપ્ર, (૩૩) વપ્રાવતી, (૩૪) વલ્સ, (૩૫) સુવલ્સ, (૩૬) ગંધિલ, (૩૭) ગંધિલાવતી – આ વિજયેના વૈતાઢવ્યોનાં પણ નવ-નવ ફૂટ ઉપર પ્રમાણે સમજી લેવાં.
૧. આ ગજદંતગિરિનાં શિખરોમાંનું સર્વ પ્રથમ સિદ્ધ મેરુની નજીક છે અને ત્યાર પછીનાં ક્રમશઃ નિષધની દિશામાં છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org