________________
પલ
૨. દ્વિપસમુદ્રાધિકાર
પ૯૧ (૩) મેરુપર્વતના નંદનવનમાં નવ ફૂટ છે -
૧. નંદન; ૨. મંદરઃ ૩. નિષધ; ૪. હૈમવત; પ. જત; દ. રુચક; ૭. સાગરચિત્ર; ૮. વા; ૯. બલકૂટ.
(૪) જંબુદ્વીપના માલ્યવાન વક્ષસ્કાર (ગજદંતગિરિ) પર્વતનાં નવ ફૂટ છે –
૧. સિદ્ધ; ૨. માલ્યવાન; ૩. ઉતરકુરુ; ૪. ક૭; પ. સાગર; ૬. રજત; ૭. શીતા; ૮. પૂર્ણભદ્ર, ૯. હરિસ્સહ. (૫) જંબૂના કચ્છવિજયના દીર્ઘવૈતાઢયનાં નવ ફૂટ છે
૧. સિદ્ધ; ૨. કચ્છ; ૩. ખંડક; ૪. માની; પ. વૈતાઢય; ૬. પૂર્ણ ૭. તમિસાગુફા, ૮. કચ્છ ૯. વૈશ્રમણ.
(૬) જંબના સુકચ્છવિજયના દીર્ઘવૈતાઢયનાં નવ કૂટ છે –
૧. સિદ્ધ; ૨. સુક૭; ૩. ખંડક, ૪. માની; ૫. વૈતાઢય; ૬િ. પૂર્ણ; ૭. તમિસાગુફા; ૮. સુકચ્છ, ૯. વૈશ્રમણ.
(૭) મહાકચ્છ, (૮) કચ્છકાવતી, (૯) આવર્ત, (૧૦) મંગલાવર્ત, (૧૧) પુષ્કલ, (૧૨) પુષ્કલાવ વિજયેના દીર્ઘ વૈતાનાં ૯-૯ નાં નામે ગણી લેવાં. ભેદ એટલે કે
૧. નંદનવનમાં ચારે દિશાએ સિદ્ધાયતને છે અને વિદિશામાં પ્રાસાદો છે. પૂર્વના સિદ્ધાયતનની ઉત્તરે અને ઉત્તર-પૂર્વના પ્રાસાદની દક્ષિણે નંદનકૂટ છે. પૂર્વના સિદ્ધાયતનની દક્ષિણે અને દક્ષિણ-પૂર્વના પ્રાસાદની ઉત્તરમાં મંદરકૂટ છે. આ જ ક્રમે બાકીનાં ફૂટનાં સ્થાન પણ સમજી લેવાં. આ નંદનવનના બલ સિવાયના પ્રત્યેક ફૂટ પર દેવીઓને નિવાસ છે. અને બલમાં બલ નામને દેવ વસે છે.
૨. આમાંનું અંતિમ ફૂટ હરિસ્સહ સહસ્ત્રાંક ફૂટ કહેવાય છે. માલ્યવાન પર્વતનું સિદ્ધટ મેરુની નજીક છે અને ત્યાર પછીનાં ક્રમશ: નીલવંત પર્વતની દિશામાં છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org