________________
૫૮૮
સ્થાનાંગન્સમવાયાંગ ૩ મહાહિમવાનકૂટની ટોચથી સૌગન્ડિકા કાંડ સુધીનું અંતર ૮૭૦૦ જન છે.
[-સમય ૮૭] રુકમકૃટ વિષે પણ તે જ પ્રમાણે સમજવું.
[-સમર ૮૦] મહાહિમવાનકૂટના ઉપરના છેડાથી મહાહિમવંત વર્ષધરની સમતલભૂમિ સુધીનું અંતર સાત જન છે. તે જ પ્રમાણે રુકમીટ વિષે સમજવું.
[-સમ- ૧૧૦] . નિષધકટના ઉપરના છેડાથી નિષધ વર્ષધરની સમતળભૂમિ સુધીનું અંતર ૯૦૦ જન છે. તે જ પ્રમાણે નીલવંતકુટનું સમજવું.
[– સમર ૧૧૨] બધાં વર્ષધરકૂટ પ૦૦ એજન ઊંચાં અને મૂળમાં પ૦૦ એજન પહેલાં છે.
[–સમ૦ ૧૦૮ ] (૧) જબૂદીપના સૌમનસ વક્ષસ્કાર પર્વતનાં સાત કૂટ છે.—
૧. સિદ્ધકૂટ; ૨. સૌમનસકૂટ; ૩. મંગલાવતીકૂટ; ૪. દેવકુકૂટ; ૫. વિમલકુટ; ૬. કાંચનકૂટ; ૭. વિશિષ્ટકૂટ.
૧. આ સૌમનસ ગજદંતાકારે છે, અને મેથી દક્ષિણે આવેલ નિષઘથી મેરુ સુધી ફેલાયેલો છે. તે દેવકુરુથી પૂર્વમાં આવેલ છે. તેમાં મેરુની નજદીકને ભાગમાં પ્રથમ સિફટ છે અને ત્યાર પછી ક્રમશ: નિષધ તરફ બાકીનાં ફટો છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org