________________
૨. દ્વીપસમુદ્રાધિકાર (૫) મેરુપર્વતની ઉત્તરે આવેલ રુકમી વર્ષધરમાં
૧. રુકમીશ્નટ; ૨. મણિકંચનકૂટ.
(૬) મેરુપર્વતની ઉત્તરે આવેલ શિખરી વર્ષધર પર્વતમાં બે ફૂટ છે – ૧. શિખરીફૂટ; ૨. તિગિકૂટ.
[-સ્થા. ૮૭] (૧) જબૂદીપમાં મેરુની દક્ષિણે છ ફૂટ છે?—
૧. ચુલહિમાનકૂટ, ૨. વૈશ્રમણકૂટ, (૩) મહાહિમવાનકૂટ; ૪. વૈડૂર્યકૂટ; ૫. નિષધકૂટ; ૬. રુચકકૂટ. . '
(૨) જંબુદ્વીપમાં મેરુની ઉત્તરે છ ફૂટ છે
૧. નીલવંતકૂટ; ૨. ઉપદર્શનકૂટ; ૩. રુકમીફૂટ (૪) મણિકચનકૂટ, પ. શિખરી; ૬. તિચ્છિકૂટ.
[ સ્થા પરર] ચુલ્લહિમવાનકૂટના ઉપરના છેડાથી ચુલ્લહિમવાન વર્ષધરની સમતલભૂમિ સુધીનું અંતર ૬૦૦ યોજન છે. તે જ પ્રમાણે શિખરીટનું.
[– સમ૦ ૧૦૯ ]
. રુકમીનાં આઠમાંથી બે ફૂટનું જ ગ્રહણ છે.
૨. શિખરીનાં ૧૧ માંથી માત્ર બે ફૂટનું જ ગ્રહણ કર્યું છે. કારણ માટે જુઓ પા. ૫૮૬, નોંધ ૨.
૩. મેરુની દક્ષિણે આવેલ ત્રણ વર્ષધરમાંનાં પ્રત્યેકનાં બબ્બે ફૂટનું જ ગ્રહણ કર્યું છે તેથી છ ફૂટ કહ્યાં છે.
૪. મેરુપર્વતની ઉત્તરે આવેલ ત્રણ વર્ષધરમાંનાં પ્રત્યેકનાં બબ્બેફ્રેટોનું જ અહીં ગ્રહણ છે તેથી છ ફૂટો થાય. તેમ કરવાનું કારણ કહેવાઈ ગયું છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org