________________
૨. દ્વિપસમુદ્રાધિકાર
પત (૨) જ બૂકીપના ગંધમાદન વક્ષસ્કાર પર્વતનાં સાત કુટી છે –
૧. સિદ્ધકૂટ; ૨. ગંધમાદનકૂટ; ૩. ગંધિલાવતીકૂટ; ૪. ઉત્તરકૂટ; પ. પરિઘકૂટ; ૬.લેહિતાક્ષકૃટ; ૭.આનંદનકૂટ.
[– સ્થાપ૯૦] જંબુદ્વીપના મંદર પર્વતમાં ભદ્રશાલવનમાં આઠ દિશાહસ્તિકૂટર છે –
૧. પોત્તરકૂટ, ૨. નીલવાનકૂટ; ૩. સુહસ્તિકૂટ; ૪. અંજનગિરિકૂટ; પ. કુમુદકૂટ; ૬. પલાશકકૂટ; ૭. અવસકૂટ; ૮. રચનગિરિકૂટ.
[– થા૬૪૨] (૧) જમ્બુદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે આવેલ મહાહિમાવાન વર્ષધર પર્વતમાં આઠ ફૂટ છે
૧. સિદ્ધ ૨. મહાહિમવાન; ૩. હિમવાન; ૪. રહિત, પ. હી, ૬. હરિકાંતા; ૭. હરિવર્ષ; ૮. વૈડૂર્ય.
૧. આ ગંધમાદન પણ ગજદંતાકારે છે; મેરુની ઉત્તરે આવેલ નીલવંતથી મેરુપર્વત સુધી ફેલાયેલ છે; અને ઉત્તરકુરુની પૂર્વમાં છે. મેરુની નજદીકમાં સિદ્ધ છે અને ત્યાર પછી ક્રમશ: નીલવંતની દિશામાં બાકીનાં ફૂટ છે.
૨. આ ફેટ હસ્તિના આકારે હોવાથી હસ્તિકૂટ કહેવાય છે. તે કરિફ્ટ પણ કહેવાય છે. તેમને સ્થાનનિર્ણય આ પ્રમાણે – શીતા નદીના ઉત્તર કિનારે પૂર્વ દિશામાં પડ્યોત્તર અને નીલવંત ફૂટ છે. અને ત્યાર પછીનાં ક્રમશઃ મેરુની ચારે દિશામાં બબ્બે આવેલાં છે.
૩. મહાહિમવાનનાં આ આઠ ફૂટમાં પ્રથમ સિદ્ધક્ટ પૂર્વ દિશામાં છે. અને ત્યાર પછી ક્રમશઃ પશ્ચિમ તરફ બાકીનાં આવેલાં છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org