________________
૨. દ્વિપસમુદ્રાધિકાર
૧૮૧ બધી તમિસા અને ખંડપ્રપાતા ગુફા પર જન પહોળી છે.
[-સમર ૫૦ ] ચાર વૃત્તવૈતાઢય છે તે આ —
૧. શબ્દાપાતી; ૨. વિકટાપાતી, ૩. ગંધાપાતી; ૪. માલ્યવાન. તેમાં ચાર દે પલ્યસ્થિતિવાળા વસે છે તે આ— ૧. સ્વાતિ, ૨. પ્રભાસ; ૩. અરુણ; ૪. પદ્મ.
[[–સ્થા. ૩૦૨] જબુદ્વીપમાં ૩૪ દીર્ઘતાવ્યો છે.૨
[– સમ૦ ૩૪] બધા દીર્ઘવૈતાઢયો ૨૫ પેજન ઊંચા અને ૨૫ ગાઉ જમીનમાં હોય છે, અને મૂળમાં ૫૦ એજન પહોળા છે.
[–સમ ૨૫. ૧૦૦,૫૦] બધા વૃત્તવૈતાઢયો હજાર યોજન ઊંચા, હજાર ગાઉ જમીનમાં ઊંડા, એને મૂળમાં હજાર રોજન પહોળા છે. તે બધે ઠેકાણે સમાન માપવાળા છે, અને પર્ઘકાકારવાળા છે.
[-સમ- ૧૧૩; સ્થા. ૭રર) બધા વૃત્તવૈતાઢયોના ઉપરના શિખરતલથી સૌગલ્પિક કાંડના નીચેના અંત સુધીનું અંતર ૯૦૦૦ જન છે.
[-સમ૦ ૯૦] બધી બાજુની વિદ્યાધરણુઓ દશદશ એજન વિસ્તાર વાળી છે.
૧. “લઘુક્ષેત્રસમાસ”માં આ ક્રમથી જુદા ક્રમ છે : સ્વાતિ, અરુણ, પદ્મ, પ્રભાસ. જુઓ ગાથા ૧૧૦.
૨. તે આ પ્રમાણે – ૩૨ વિજેમાંના ૩ર અને એક ભરતમાં તથા એક એરવતમાં.
૩. આ વિદ્યાધર શ્રેણીઓ-એટલે વિદ્યાધરનાં નગરની હાર સમજવી. તે દીર્ઘતાપર્વત પર હોય છે અને તે શ્રેણીઓ ઉપર દશ જન જઈએ એટલે આભિયોગિકદેવોની શ્રેણીઓ આવે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org