________________
‘સ્થાનાંગસમવાયાંગ: ૩ (૯) જંબુદ્વીપના વૈતાઢવ્યપર્વત (૧) જમ્બુદ્વીપમાં મંદર (મેરુ) પર્વતની દક્ષિણે અને ઉત્તરે સમાન પરિમાણયુક્ત બે વૃત્તવૈતાઢય છે
૧. હિમવંતમાં શબ્દાપાતી; ૨. હિરણ્યવંતમાં વિકટાપાતી.
એ બન્ને વૃત્તવૈતાઢયમાં કમશઃ આ બે પલ્યસ્થિતિયુક્ત દે વસે છે –
૧. સ્વાતિ, ૨. પ્રભાસ.
(૨) જબૂરીપમાં મંદર (મેરુ) પર્વતની દક્ષિણે અને ઉત્તરે સમાન પરિમાણયુક્ત આ બે વૃત્તવૈતાઢય છે –
૧. હરિવર્ષમાં ગંધાપાતી; ૨. રમ્યગ્દર્ષમાં માલ્યવાન.
એ બનને વૃત્તવૈતાઢયમાં પલ્ય સ્થિતિવાળા આ બે દેવ કમશઃ વસે છે –
૧. અરુણ; ૨. પદ્મ. " (૩) જમ્બુદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે અને ઉત્તરે બે દીર્ઘવૈતાઢય પર્વતે છે –
૧. ભારતમાં; ૨. અરવતમાં.
ભરતવર્ષના દીર્ઘવૈતાઢયમાં સરખા માપવાળી બે ગુફાઓ છે અને તેમાં બે દેવે રહે છે તે આ પ્રમાણે –
૧. તમિસામાં કૃતમાલ્યક દેવ; ૨. ખંડપ્રપાતામાં. નૃત્તમાલક દેવ.
ઐરાવતના વૈતાઢયમાં પણ એ જ નામની ગુફાઓ છે અને તેમાં એ જ નામના દેવ વસે છે.
-સ્થાવ ૮૭] . તમિસ્યા અને ખંડપ્રપાતા ગુફા આઠ યેજન ઊંચો છે.
[– સમ૦ ૬૩૬] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧૫.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org