________________
૨. દ્વીપસમુદ્રાધિકાર
ચુલ્લહિમવંત અને શિખરી વધરની જીવા ૨૪૯૩૨૧ યેાજનથી કાંઈક વધારે લાંબી છે.
[-સમ॰ ૨૪]
નિષધ-નીલવ ંત વર્ષ ધરની જીવાની લંબાઈ ૯૪૧૫૬૮ યાજન છે.
૫૯
[-સમ૦ ૯૪] મહાહિમવાન અને રુકમી વધરની જીવા પ૩૯૩૧૪ યેાજન તથા ધનુ:પૃષ્ઠની જીવા પ૭૨૯૩૦ૢ ચેાજન છે. [સમ૦ ૫૩,૫૭] બધા ચુલ્લહિમવાન અને શિખરી પતા ૧૦૦ ચેાજન ઊંચા અને ૧૦૦ ગાઉ જમીનમાં છે.
[સમ॰ ૧૦૦]
મહાહિમવાન અને રુકમી વધરની ઊંચાઈ ૨૦૦ યેાજન છે અને તે જમીનમાં ઊંડા ૨૦૦ ગાઉ છે.
[સમ૦ ૧૦૨ ]
સૌગન્ધિકકાંડ કાંડ)ના નીચેના
મહાહિમવાન અને રુકમીની ટાચથી
(રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડનું આઠમું છેડા સુધીનું અંતર ૮૨૦૦ યેાજન છે.
[-સમ॰ ૮૨]
બધા નિષધ-નીલવંત પર્વતા ૪૦૦ યાજન ઊંચા અને ૪૦૦ ગા ઊંડા છે.
[-સમ૦ ૧૦૬; સ્થા॰ ૩૦૨]
છે તેથી પણ તેને વર્ષધર ન કહી શકાય; કારણ તેમ કહેવા જતાં દીવતાઢશોને પણ વધર હેવા જોઈએ. તે પણ ભરત અને ઐરવતને એ ભાગમાં વહેંચી નાખે છે. એટલે આ સૂત્રમાં વધરના સામાન્ય અર્થ ક્ષેત્રને વિભક્ત કરનાર એવા ન લેતાં બીજે જ લેવા જોઈએ.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org