________________
સ્થાનાંગ સમવાયાંગ ૩ (૧) ૧. ચુલ્લહિમવંત ૨. શિખરી. (૨) ૧. મહાહિમવંત; ૨. રુકમી. (૩) ૧. નિષધ ૨. નીલવંત.
[--સ્થા ૮૭] જંબૂઢીપમાં મેરુપર્વતની દક્ષિણે ત્રણ વર્ષધર પર્વત છે -
૧. ચુલ્લહિમવંત; ૨. મહાહિમવંત; ૩. નિષધ. જબૂદ્વીપમાં મેરુપર્વતની ઉત્તરે ત્રણ વર્ષધર પર્વત છે૧. નીલવંત ૨. રુકમી, ૩. શિખરી.
[–સ્થા૧૯૭] જબૂદ્વીપમાં છ વર્ષધર પર્વત છે – . ૧. ચુલ્લહિમવંત ૨. મહાહિમવંત, ૩. નિષધ; ૪. નીલવંત પ. ટુંકમી, ૬. શિખરી.
[-સ્થા પર ] જબૂદ્વીપમાં સાત વર્ષધર છે – ૧-૬. ચુલ્લહિમવંત ચાવત્ શિખરી; ૭. મંદિર (મ).*
[– સ્થા. પપપ --સમર ૭]
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૧૪.
૨. જંબુદ્વીયના દક્ષિણાતથી ગણતાં સર્વ પ્રથમ ચુલ્લહિમવત આવે; પરંતુ મેરુથી દક્ષિણ તરફ ગએ, તો નિષધ પ્રથમ આવે.
૩. મેરુથી ઉત્તર તરફ ગણતાં પ્રથમ નીલવંત આવે; પણ જંબુદ્વીપના ઉત્તરાથી ગણતાં સર્વપ્રથમ શિખરી આવે.
૪. મેરુ પર્વતને ઉમાસ્વાતી વર્ષધર નથી ગણતા. તેમને તે જ વર્ષધર પર્વત છે. વર્ષધરની વ્યાખ્યા જે એવી કરીએ કે, ક્ષેત્રને વિભક્ત કરે તે વર્ષધર; તે મેરુને વર્ષધર કહી ન શકાય. કારણ, તે તો મહાવિદેહ ક્ષેત્રની મધ્યમાં છે. તે મહાવિદેહના પૂર્વ અને પશ્ચિમ એવા બે ભાગ કરે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org