________________
પર
સ્થાનાંગસમવાયાંગ ૩ ૧. વપ્ર; ૨. સુવપ્ર; ૩. મહાવપ્ર; 8. વપ્રાવતી; પ. વર્લ્સ; ૬. સુવલ્લુ; ૭. ગંધેિલ; ૮. ગંધિલાવતી.
જમ્બુદ્વીપમાં ૩૪ ચકવત-વિજય છે તે આ પ્રમાણે – ૩૨. મહાવિદેહમાં; ૧ ભરત; ૧ ઐરવત. = ૩૪.
[–સમર ૩૪]. (૭) રાજધાની જંબૂઢીપમાં મેરુ પર્વતની પૂર્વમાં વહેતી શીતા નદીની ઉત્તરે આઠ રાજધાનીઓ છે –
૧. ક્ષેમા; ૨. ક્ષેમપુરી, ૩. રિષ્ટા; ૪. રિઝાપુરી; ૫. ખગ્ગી; ૬. મંજૂષા; ૭. ઔષધિ; ૮. પૌંડરિકિણી.
એ જ નદીની દક્ષિણે પણ આઠ રાજધાનીઓ છે– તે આ –
૧. સુસીમા; ૨. કુંડલા: ૩. અપરાજિતા;૪. પ્રભંકરા; ૫. અંકાવતી; ૬. પદ્માવતી; ૭. શુભા; ૮. રત્નસંચયા.
મેરુ પર્વતની પશ્ચિમે વહેતી શીતદા નદીની દક્ષિણે આઠ રાજધાનીઓ છે તે આ –
૧. અશ્વપુરી;૨. સિંહપુરા;૩. મહાપુરા;૪.વિજયપુરા ૫. અપરાજિતા; ૬. અપરા; ૭. અશેકા; ૮. વીતશેકો.
૧. આમાં વર્તમાનમાં શ્રી સુબાહસ્વામી તીર્થકર વસે છે.
ર. આ આઠે રાજધાનીઓ ક્રમશઃ પૂર્વોક્ત કચ્છાદિ આઠ ઉત્તર દિશાવર્તી ચક્રવત-વિજયેની છે, જે પૂર્વ મહાવિદેહમાં છે.
૩. આ આઠે રાજધાનીઓ વત્સાદિ આઠ દક્ષિણદિશાવતી વિજયની છે, જે પૂર્વ મહાવિદેહમાં છે.
૪. આ આડે રાજધાનીઓ પડ્યાદિ આઠ દક્ષિણદિશાવતી વિજયેની છે, જે પશ્ચિમ મહાવિદેહમાં છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org