________________
૨. દ્વિપસમુદ્રાધિકાર
પ૭૫ ૧૦. અનગ્ન – જેથી ત્યાંના નિવાસીઓની નગ્નતા દૂર
થાય તેવાં વસ્ત્ર અને બાકીની આવશ્યકતાની પૂર્તિ કરનાર.
[– સમ૦ ૧૦] (૬) ચક્રવતીના વિજય જબૂદ્વીપમાં મેરુપર્વતની પૂર્વમાં વહેતી શીતા મહાનદીની ઉત્તરે આઠ ચક્રવતી-વિજયે આવેલા છે – '
૧. કચ્છ; ૨. સુકચ્છ; ૩. મહાક૭; ૪. કચ્છકાવતી; ૫. આવર્ત; ૬. મંગલાવર્તા: ૭ પુષ્કલાવ૮. પુષ્કલાવતી.
એજ શીતા નદીની દક્ષિણે પણ આઠ ચકવર્તી-વિજય છે તે આ –
૧. વત્સ; ૨. સુવત્સ; ૩. મહાવત્સ; ૪. વસાવતી; ૫. રમ્ય; ૬. રમ્યક; ૭. રમણિક; ૮. મંગલાવતી.
જંબુદ્વીપમાં મેરુપર્વતની પશ્ચિમે શીદા નદી વહે છે તેની દક્ષિણે આઠ ચકવર્તીના વિજયે છે તે આ –
૧. પદ્મ; ૨. સુપ; ૩. મહાપદ્મ; ૪. પદ્માવતી; પ. શંખ, ૬. કુમુદ; ૭. નલિન, ૮. સલિલાવતી (નલિનાવતી).
એજ શીતદા નદીની ઉત્તરે આઠ ચકવત-વિજ છે, તે આ –
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૩.
૨. આ વિજયમાં વર્તમાનમાં સીમંધર સ્વામી નામના તીર્થ કર વસે છે.
૩. આમાં વર્તમાનમાં શ્રીયુગંધરસ્વામી તીર્થકર વસે છે. ૪. આમાં વર્તમાનમાં શ્રીબાહસ્વામી તીર્થકર વસે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org