________________
પ૭૪
સ્થાનાં સમવાયાંગ: ૩ જબૂદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે ત્રણ અકર્મભૂમિ છે –
૧. હિમવંત ૨. હરિવર્ષ, ૩. દેવકુરુ. જબૂઢીપમાં મેરુપર્વતની ઉત્તરે ત્રણ અકર્મભૂમિ છે – ૧. ઉત્તરકુરુ, ૨. રમ્યગ્દર્ષ ૩. હિરણ્યવંત.
[-સ્થા ૧૯૭] જબૂદ્વીપમાં દેવકુફ્ટ-ઉતરકુરુ વર્જિત ચાર અકર્મભૂમિ છે – ૧. હિમવંત ૨. હિરણ્યવંત;૩. હરિવર્ષ ૪. રમ્યગ્દર્ષ.
[-સ્થા૩૨ ] જબૂદ્વીપમાં છ અકર્મભૂમિ છે –
૧. હિમવંત ૨. હિરણ્યવંત; ૩. હરિવર્ષ, ૪. રશ્ય4ષ, ૫. દેવકુફ ૬. ઉત્તરકુરુ.
[–સ્થા પરર] અકર્મભૂમિના મનુષ્યોના ઉપગ માટે દશ પ્રકારનાં વૃક્ષે છે –
૧. મત્તાંગક – સ્વાદુ જળને પૂરું પાડનાર; . ૨. ભૂત્તાંગ — ભાજન-પાત્રો પૂરાં પાડનાર; ૩. સૂર્યાગ – વાજિત્રોની ગરજ સારનાર; ૪. દીપાંગ – સૂર્ય જેવા તેજસ્વી પ્રકાશના અભાવમાં
દીપકનું કામ આપનાર; ૫. તિરંગ – સૂર્ય-ચંદ્રાદિના પ્રકાશની ગરજ
સારનાર; ૬. ચિત્રાંગ– અનેકરંગી પુષ્પની માળા દેનાર; ૭. ચિત્રરસાંગ – વિવિધ વાનીઓ પૂરી પાડનાર; ૮. મયંગ–મણિ, રત્ન વગેરે આભૂષણે આપનાર; ૯. ગૃહાકાર – ઘરની ગરજ સારનાર;
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org