________________
૨. દ્વિપસમુદ્રાધિકાર જબૂદ્વીપમાં છ વર્ષ છે –
૧. ભરત, ૨. એરવત, ૩. હિમવંત ૪. હિરણ્યવંત ૫. હરિવર્ષ, ૬. રમ્યગ્દર્ષ.
[-સ્થા પર ] જબૂદ્વીપમાં સાત વર્ષ છે –
૧. ભરત, ૨. ઐરાવત૩. હિમવંત; ૪. હિરણ્યવંત પ. હરિવર્ષ, ૬. રમ્યગૃષ; ૭. મહાવિદેહ.
- સ્થા. પપપ – સમગ ૭] જબૂદ્વીપમાં દશ ક્ષેત્ર છે –
૧૬. ભરત યાવત્ રમ્યગ્દર્ષ; ૭. પૂર્વવિદેહ, ૮. અપવિદેહ; ૯. દેવકુ; ૧૦. ઉત્તરકુરુ.
[- સ્થા. ૭ર૩] જબૂદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રના ચાર ભાગ છે –
૧. પૂર્વવિદેહ; ૨. અપરવિદેહ; ૩. દેવકુફ ૪. ઉત્તરકુરુ.
[-સ્થા૦ ૩૦૨] (૫) જબૂદીપની કર્મ-અકર્મભૂમિ જંબૂદ્વીપમાં ત્રણ કર્મભૂમિ છે – ૧. ભરત; ૨. ઐરાવત, ૩. મહાવિદેહ.
[-સ્થા૧૮૩] ૧. છઠું સ્થાનક હોવાથી છ વર્ષ કહ્યા છે. સાતમાનું વર્જન ન સમજવું.
૨. એક જ વિદેહક્ષેત્રના આ પૂર્વવિદેહ, અપરવિદેહ, અને દેવકુરુ તથા ઉત્તરકુરુ એવા ચાર ભાગ છે.
૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૨.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org