________________
૫૭૨
સ્થાનાં સમવાયાંગ ૩ | હિમવંત-હિરણ્યવંતની જીવાનું ધનુપૃષ્ઠ ૩૮૭૪૦મૈદ જન છે."
[- સમર ૩૮] હરિવર્ષ અને રમ્યગ્દર્ષની છવા ૭૩૯૭૧૨૭ જન લાંબી છે.
- સમર ૭૩ ] હરિવર્ષ અને રમ્યગ્દર્ષની જીવાનું ધનુપૃષ્ઠ ૮૪૦૧૬૧દ જન લાંબું છે.
[-સમ૦ ૮૪] હરિવર્ષ અને રમ્યગ્દર્ષનો વિસ્તાર ૮૦૦૦ એજનથી કાંઈક વધારે છે.
[-સમ૦ ૮૦] મહાવિદેહ વર્ષને વિષ્કભ ૩૩,૦૦૦ પેજનથી કાંઈક વધારે છે.
[–સમ૦ ૩૩] દેવકુરુ અને ઉત્તરકુરુની જીવા પ૩ હજાર એજનથી કાંઈક વધારે લાંબી છે.
[- સમ૦ પ૩] જબૂદ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે ત્રણ વર્ષ છે –
૧. ભરત; ૨. હિમવંત; ૩. હરિવર્ષ. જબૂદ્વીપમાં મેરુની ઉત્તરે ત્રણ વર્ષ છે – ૧. રમ્યગ્દર્ષ ૨. હિરણ્યવંત; ૩. ઐરવત.
[– સ્થા૦ ૧૯૭]
ઈ.
, , ,
૧. હિમવત અને હિરણયવંત એ પ્રત્યેકની જવાનું માપ ૩૭૬૭૪ જન છે. અને તેટલી જવાનું ધનુ પૃષ્ઠ ઉપર્યુક્ત છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org