________________
૨. દ્વીપસમુદ્રાધિકાર
૨૦૧
દક્ષિણા ભરતની જીવા લવણુસમુદ્રમાં પૂર્વ અને પશ્ચિમ સુધી ગણવી અને તે ૯૦૦૦ યાજન લાંખી છે. (૯૭૪૮૧૩ યેાજન.)
[ -સમ૦ ૧૨૨ ]
દક્ષિણ ભરતની ધનુઃપૃષ્ઠની લખાઈ ૯૮૦૦ યેાજનથી કાંઈક ઓછી છે. (૯૬૦૭ ચેાજન.)
[-સમ॰ ૯૮]
હિમવત અને હિરણ્યવત વર્ષની પ્રત્યેકની માહા ૬૭૫૫ યાજન લાંબી છે.
[-સમ॰ ૬૭]
હિમવત અને હિરણ્યવત વર્ષની જીવા ૩૭૬૭૪૧૬ ચેોજનથી કાંઈક ઓછી લાંખી છે.
[-સમ॰ ૩૭]
અરવત વિષે સમજવું. અર્ધચંદ્રાકાર ધનુષની દેરી જીવા કહેવાય છે. ભરત અને હિમવંત પર્યંતને જુદા પાડતી લાંબી લીટી તે ભરતની જીવા; અને અરવત તથા શિખરીને જીદા પાડતી લાંખી લીટી તે ઍરવતની જીવા. ૧. દક્ષિણા ભરતની જીવા એટલે ભરતવમાં આવેલ દીધું વતાય અને દક્ષિણ ભરતને જુદા પાડનારી લાંખી લીટી (પૂર્વ-પશ્ચિમ) સમજવી. ર. ગેાળ પ્રદાના જે અંતિમ ધનુષના કામઠા જેવા ભાગ તે ધનુ:પૃષ્ટ કહેવાય છે. ભરતવના દક્ષિણ અને ઉત્તર એવા બે ભાગ છે. તેમાં લસમુદ્ર અને દક્ષિણ ભરતને વ્રુદાં પાડતી જે કામઠાના આકારે લીટી છે, તે દક્ષિણ ભરતનું ધનુ: પૃષ્ઠ. એક મતે તે ૯૭૬૬૧ ચેાજન પણ છે. તુ, ‘લક્ષેત્રસમાસ ’ -ગા॰ ૧૯૪,
૩. હિમવત અને તેની પૂર્વે આવેલ લવસમુદ્રને જુદી પાડતી ગેળાકાર લીટી તે હિમવ ́તના પૂર્વ દેશાની બાહા. તે જ પ્રમાણે પશ્ચિમની પણ માહા સમજવી. તે જ પ્રમાણે હિરણ્યવત ક્ષેત્ર અને લવણસમુદ્રને જુદી પાડનાર લીટીએ પણ તેની ખાહા કહેવાય. આ ચારેનું માપ એકસરખું છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org