________________
પ૭૦
સ્થાનાંગ સમવાયાંગ ૩ (૪) જમ્બુદ્વીપના વર્ષો–ક્ષેત્રો જબૂદ્વીપમાં આ બબ્બે ક્ષેત્રો બધી રીતે સમાન માપવાળાં છે – (૧) ૧. મેરુપર્વતની દક્ષિણે આવેલ ભરત,
૨. મેરુપર્વતની ઉત્તરે આવેલ અરવત. (૨) ૧. મેરુપર્વતની દક્ષિણે આવેલ હિમવંત,
૨. મેરુપર્વતની ઉત્તરે આવેલ હિરણ્યવંત. ૧. મેરુપર્વતની દક્ષિણે આવેલ હરિવર્ષ,
૨. મેરુપર્વતની ઉત્તરે આવેલ રમ્યગ્દર્ષ. (૮) ૧. મેરુપર્વતની પૂર્વે આવેલ પૂર્વવિદેહ,
૨. મેરુપર્વતની પશ્ચિમે આવેલ અપર
' (પશ્ચિમ) વિદેહ. (૫) ૧. મેરુપર્વતની ઉત્તરે આવેલ ઉત્તર કુરુ; ૨. મેરુપર્વતની દક્ષિણે આવેલ દેવકુરુ.
-સ્થા ૮૬] ભરત અને ઐરવત એમની પ્રત્યેકની જવાની લંબાઈ ૧૪૪૦૧૮ યોજન છે.
[–સમ૦ ૧૪] ૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૬ ૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૭. ૩. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૮ ૪. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૯. પ. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૦. ૬. જુએ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧૧.
૭. જબુદ્વીપના દક્ષિણાન્ત હેવાથી અર્ધચંદ્રાકાર જેવા ભરતની જ્યાં વધારેમાં વધારે લંબાઈ (પૂર્વ-પશ્ચિમ) છે, તે તેની જીવા. તે જ પ્રમાણે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org