________________
૨. દ્વીપસમુદ્રાધિકાર
પ૬૭ ભાગ જેટલો પહોળાઈમાં ઘટતો જાય છે, તેથી ઉપર ૧૦૦૦ જન પહેળો રહે છે.
[–સ્થા. ૭૧૯; સમ૦ ૧૦, ૧૧, ૧૨૩, ૯૯] ધરણીતલમાં મેરુપર્વતની પરિધિ ૩૧,૬૨૩ એજનથી કાંઈક ન્યૂન છે.
- - સમર ૩૧] મેરુપર્વત ઉપર ૪૦ એજન ઊંચી ગેળ ચૂલિકા છે. તે મૂળમાં બાર એજન, મધ્યમાં આઠ જન અને ઉપર ચાર ચેાજન પહોળી છે.
[-સમ૦ ૪૦, ૧૨-સ્થા૩૨૦, ૬૪૦] મેરુપર્વતના છેડાથી લવણસમુદ્ર સુધીનું અંતર બધી દિશાએ ૪૫ હજાર યોજન છે.
[-સમર ૪૫] મેરુપર્વતના પશ્ચિમાંતથી વિજયદ્વાર પશ્ચિમાંત સુધીનું અંતર ૫૫ હજાર યોજન છે. તે જ પ્રમાણે વૈજયંત, યંત અને અપરાજિત કાર વિષે સમજવું.
-સમ૦ ૫૫] મેરુપર્વતનું પ્રથમ કાંડ ૬૧,૦૦૦ જન ઊંચું છે. અને બીજું કાંડ ૩૮,૦૦૦ પેજન ઊંચું છે.
' [– સમ૦ ૬૧, ૩૮]
૧. જુએ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૪.
૨. મેરુ લાખ યોજન ઊંચો છે. ટોચે તેની પહોળાઈ ૧૦૦૦ જન છે. તે હજાર એજનમાં ઠીક વચ્ચે આ ચૂલિકા છે. તે વૈડૂર્ય રત્નની બનેલી છે. તેના પર એક શાશ્વત ચૈત્યગૃહ આવેલું છે. આ ચૂલિકાની આસપાસ બાકીના ૯૮૮ જન જેટલા ભાગમાં પંડક નામનું વન છે.
૩. સંપૂર્ણ મેરુપર્વત લાખ જન છે. અને તેના ક્ષેત્રસમાસગ્રન્થ” પ્રમાણે ત્રણ કાંડ મનાય છે પ્રથમ કાંડ એક હજાર જન પ્રમાણ, દ્વિતીય કાંડ ૬૩,૦૦૦ એજન પ્રમાણ અને તૃતીયાકાંડ ૩૬,૦૦૦ જન પ્રમાણ;
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org