________________
સ્થાનાંગ સમવાયાંગ ૩ છે. તે દ્વાર સમાનાન્તરે આવેલાં છે. અને એક દ્વારથી બીજુ કાર ૭૯૯,૦૦૦ એજનથી કાંઈક વધારે છેટું છે. તે દ્વારમાં પલ્યોપમ સ્થિતિવાળા તે તે કારના નામવાળા ચાર દેવો વસે છે.
[– સમ૦ ૭૯; – સ્થા૦ ૩૦૩; ૬૫૭] બધા હીપ-સમુદ્રોનાં કારેની ઊંચાઈ આઠ જન છે.
[– સ્થા૦ ૬૫૭] વિજય દ્વારની પ્રત્યેક બાજુએ નવ ભૌમ (નગર) છે.
[-સમ૦ ૯] (૩) મેરુપર્વત જબૂઢીપની વચમાં ગોળ મેરુપર્વત આવેલું છે. તેનાં સેળ નામે છે –
૧. મંદર, ૨. મેરુ; ૩. મનોરમ, ૪. સુદર્શન; ૫. સ્વયંપ્રભ; ૬. ગિરિરાજ; ૭. રત્નશ્ચય; ૮. પ્રિયદર્શન; ૯. લોકમધ્ય; ૧૦. લોકનાભિ, ૧૧. અસ્ત; ૧૨. સૂર્યાવત, ૧૩. સૂર્યાવરણ; ૧૪. ઉત્તર; ૧૫. દિશાદિ, ૧૬. અવતંસ.
[– સમ૦ ૧૬] | મેરુપર્વત સર્વ મળી એક લાખ જન પ્રમાણ ઊંચે છે. તે ૧૦૦૦ એજન રત્નપ્રભા પૃથ્વીમાં ઊંડા ઊતરેલો છે. અને ૯,૦૦૦ જન જમીન ઉપર ઊંચો છે. ભૂમિસ્થાને ૧૦ હજાર એજન પહેળે છે. ત્યાંથી જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ પ્રત્યેક પેજને એજનના અગિયારમાં
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩.
૨. બીજ મતે આ સેળ નામો પણ પ્રસિદ્ધ છે – ૧. મંદર, ૨. મેરુ, ૩. સુદર્શન, ૪. સ્વયંપ્રભ, ૫. મરમ, ૬. ગિરિરાજ, ૭. રતનશ્ચય, ૮. શિલોચ્ચય, ૯. લેકમથ્ય, ૧૦. લોકનાભિ ૧૧. સૂર્યાવર્ત, ૧૨. અસ્ત, ૧૩. દિગાદિ, ૧૪. સૂર્યાવરણ, ૧૫. અવતંસ, ૧૬. નગોત્તમ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org