________________
૨. દ્વિપસમુદ્રાધિકાર આ બંને વૃક્ષે આઠ જન ઊંચાં છે. તેમના મધ્યભાગને વિસ્તાર આઠ જન છે. અને સર્વપરિમાણ આઠ
જનથી કાંઈક વધારે છે.. . - શાલ્મલી વૃક્ષમાં ગરુડદેવ અને જંબૂવૃક્ષમાં જંબૂદ્વીપને અધિપતિ અનાદત દેવ રહે છે. તે બંને દે ઋદ્ધિમાન અને પલ્યોપમ સ્થિતિવાળા છે.
-સ્થા ૮૬; ૬૩૫; – સમ૦ ૮ ]
(૨) જગતી જબૂદ્વીપની જગતી૧ (ફરતો કિલ્લે) આઠ જન ઊંચી છે. તે મધ્યભાગમાં આઠ જન પહોળી છે.
[– સમ૦ ૮; – સ્થા. ૬૪૨] જબૂદ્વીપની વેદિકા બે ગાઉ ઊંચી છે.
[–સ્થા ૯૧ ] જબૂદ્વીપની વેદિકા ૧૨ જન પહોળી મૂળમાં છે.
[-સમ૦ ૧૨] બધા દ્વીપ અને સમુદ્રની વેદિકા ૧ર જન પહોળી
[– સ્થા. ૯૩] જબૂદ્વીપને (જગતીમાં) ચાર કાર છે
૧. વિય (પૂર્વમાં), ૨. વૈર્યત (દક્ષિણમાં); ૩. જયંત (પશ્ચિમમાં); ૪. અપરાજિત (ઉત્તરમાં).
તે દ્વારા આઠ જન ઊંચાં અને ચાર એજન પહેળાં છે, અને તેમની બારસાખની ભીંત એક એક ગાઉની
૧. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૨.
૨. વેદિકા ૫૦૦ ધનુષ્ય પહોળી છે. પણ તે જે જગતીમાં છે તે જગતી ૧૨ યોજના મૂળમાં પહોળી હોવાથી વેદિકાને પણ મૂળમાં ૧૨ જન પહોળી કહી છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org