________________
૫૪
સ્થાનાંગ-સમવાયાંગ : ૩
૪. જ્યારે એધિસત્ત્વ માતાની કૂંખમાંથી બહાર આવે; ૫. જ્યારે તથાગતને અનુત્તર જ્ઞાનલાભ થાય; ૬. જ્યારે તથાગત ધર્મચક્ર પ્રવર્તાવે; છ. જ્યારે તથાગત આયુસરકારના નાશ કરે; ૮. જ્યારે તથાગત નિર્વાણલાભ કરે.
૨
દ્વીપસમુદ્રાધિકાર ૧. જ’દ્વીપ`
અધા દ્વીપ અને સમુદ્રોની વચ્ચે ગાળાકારે જ મૂઢીપ આવેલા છે. તેના વ્યાસ એક લાખ ચેોજન અને રિધિ ૩૧૬,૨૨૭ ચેાજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ અને ૧૩ા આંગળથી કાંઈક વધારે છે.
[-અણુત્તર ૮. ૭૦ ]
-સ્થા॰ પર;
સમ॰ ૬, ૧૨૪ ]
અધા રીપ–સમુદ્રો હજાર યાજન જમીનમાં ઊંડા
સમજવા.
૧. જીએ પ્રકરણને અંતે ટિ ૨. આ વૃક્ષના નામ ઉપરથી જ
-
(૧) વૃક્ષ
જક્રીપમાં દશ નીય એ મહાન વૃક્ષો છે—
૧. દેવકુરુમાં શાલ્મલી‰ક્ષ;
૨. ઉત્તરકુરુમાં સુદર્શન નામનું જંબૂવૃક્ષ.
[-સ્થા॰ ૭૭૯ ]
નં. ૧.
આ દ્વીપનું નામ જ ખૂદ્વીપ પડેલું છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org