________________
૨૬
સ્થાનાં સમવાયાંગ: ૧ શ્રદ્ધા રાખે, રુચિ રાખે અને પરીષહને સમ્યફપ્રકારે સહન કરે પણ તેથી હારી ન જાય.
૨. તેવી જ રીતે પાંચ મહાવ્રતમાં શ્રદ્ધાળુ થાય. ૩. તેવી જ રીતે છ જવનિકાયમાં શ્રદ્ધા ધરાવે.
[ –સ્થા રર૩] હું અનાત્મભાવવતી – બાહ્ય વસ્તુઓમાં રમનાર આત્માને અા છે અહિતકર્તા છે –
૧. પર્યાય – આયુ અથવા દીક્ષાકાલ, ૨. પરિવાર, ૩. ૩. શ્રત, ૪. તપ, ૫. લાભ, ૬. પૂજા-સત્કાર.
$ પણ જે આત્મા આમભાવવતી હોય, તે એ જ છે હિતકર્તા બની જાય છે."
[-- સ્થા. ૪૯૬] સદ્ગણ નાશ પામે તેમાં આ ચાર કારણે છે–
૧. ક્રોધ; ૨. ઈર્ષા, ૩. અકૃતજ્ઞતા; ૪. મિથ્યાભિનિવેશ. હું માણસ ચાર કારણે બીજાના ગુણેનું કથન કરે છે– ૧. અભ્યાસથી. ૨. બીજાની ઇચ્છાનું પાલન કરવા ખાતર. ૩. સામે માણસ પ્રસન્ન થઈ ભલું કરે તે ખાતર. ૪. બદલો વાળવા ખાતર.
[-સ્થા, ૩૭૦] ઉમાદ બે પ્રકાર છે–૧. યક્ષાવેશજન્ય: ૨. મેહનીય કમના ઉદયજન્ય.
તેમાં જે યક્ષાવેશજન્ય હોય છે તે તો સુખવેદ્ય છે અને જાય છે પણ જલદી. અને જે મેહનીય કમના ઉદયજન્ય હોય તે તો દુ:ખવેદ્ય છે અને જાય છે પણ દુઃખથી.
• [–સ્થા ૬૮] જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org