________________
થાય
૫. હિત-અહિત છ સ્થાનથી આત્મા ઉન્માદી ૧. અરિહંતને અવર્ણવાદ કરે તા; ૨. ધના અવવાદ કરે તા; ૩. આચાર્યે પાધ્યાયના અવવાદ કરે તા; ૪. ચતુવિધ સંઘના અવળુ વાદ કરે તે; ૧. યક્ષાવેશથી; ૬. માડુનીય કાઁના ઉદ્દયથી.
[ - સ્થા૰૧૧]
ટિપ્પણ
૧. આધ્યાત્મિક માર્ગ – સન્યાસ માગ સ્વીકાર્યાં પછી પણ જો વાસ્તવિક વૈરાગ્ય ન હોય,તા જે કાંઈ કરે – પછી ભલે તે કઠણમાં કઠણ તપસ્યા પણ હોય – એ બધું અહિતકર્તા જ છે. અને તે એ બધું કરવા સાથે સાચી દૃષ્ટિ – સાચા વૈરાગ્ય તેનામાં વસી ગયા હોય, તે જ તે હિતકર્તા બને છે, એવેા તાત્પર્યા છે. અહી આચારાંગનું ( ?. ૪. ૬. &.) ભગવાન મહાવીરનું ને ત્રાસવા તે સિવા એ વાકય સરખાવવા જેવું છે. એના અ એ છે કે, જે વસ્તુએ અજ્ઞાનીને આસ્રવરૂપ છે, એ જ વસ્તુએ જ્ઞાનીને નિજ રારૂપ છે. એક જ સ્ત્રીને જોઈને તેના રૂપમાં માહિત થનાર અજ્ઞાની પાપમાં પડે છે; અને એ જ સ્ત્રીને ોવાથી વૈરાગ્ય પામીને જ્ઞાની પેાતાનાં કર્યાં ખપાવી શકે છે. અહીં ઉત્તરાધ્યયનનું ૧૫મું અધ્યયન ખાસ વાંચવા જેવું છે. તેમાં શબ્દ, રૂપ, રસ વગેરેમાં આસક્ત અને અનાસક્તને શું ફળ મળે છે, તે બહુ જ સુંદર રીતે વિસ્તારથી વર્ણવ્યું છે.
'
૭
“ સરખાવા, અંગુત્ત૦ ૪,૭૭:—
“આ ચાર અચિન્તનીય છે; તેમની ચિ'તા કરવાથી મનુષ્ય ઉન્માદી થઈ ાય છે
(૧) બુદ્ધ ભગવાનના જ્ઞાનના વિષય; (ર)ધ્યાનીના ચાનના વિષય; (૩) કવિપાક; (૪) લેાકચિન્તા.” ગુ॰ ૪,૭૭.
જેનામાં જોકે કČવિપાક ભાવના અને લેાકભાવના ભાવવાનું કહ્યું છે, ત્યારે અહીં તે એને ઉન્માદનાં કારણ બતાવ્યાં છે.
પરંતુ તે વિરોધ એ ભાવના અથવા ચિંતનના ભિન્ન પ્રયોજન અને ભિન્ન સ્વરૂપની દૃષ્ટિએ જ રજૂ થયા હોવા જોઇએ.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org