________________
રિય
૫. હિત-અહિત ૧-૩. ઉપર પ્રમાણે, ૪. ક્ષાંતિ– ક્ષમા; પ. જિતેન્દ્રિયતા ૬. અમાયીપણું ૭. અપાશ્વસ્થતા – અશિથિલાચારીપણું; ૮. સુશ્રામયતા, ૯ પ્રવચન વાત્સલ્ય; ૧૦. પ્રવચનાવના.
[– સ્થા૭૫૮, $ નિગ્રન્થ કે નિગ્રન્થીને આ ત્રણ અહિતકારી, અશુભર્તા, અક્ષમ્ય, અનિઃશ્રેયસકર્તા, તથા અશુભ બંધ કરનારાં છે –
૧. કૂજનતા (આ સ્વર); ૨. કર્કણતા (કકળાટ );
૩. અપધ્યાન, ૬ અને ૧. અકૂજનતા; ૨. અકકણુતા; ૩. અનપધ્યાન – આ ત્રણ નિગ્રન્થ કે નિગ્રન્થીને હિતકારી છે યાવતુ શુભબંધી છે.
[-સ્થા૧૮૨] હું અવ્યવસિતને આ ત્રણ અહિતકારી ચાવત્ અશુભબંધી છે—
૧. ઘરબાર છોડીને પ્રવજ્યા લીધા પછી નિગ્રન્થપ્રવચનમાં શંકા, કાંક્ષા, અને વિચિકિત્સાદૃષ્ટિ રાખે અને દુવિધામાં પડી, કલેશયુક્ત થઈ નિગ્રન્થ પ્રવચનમાં શ્રદ્ધા રાખે નહીં, રુચિ રાખે નહીં અને પરિષહને સભ્યપ્રકારે સહન કરે નહીં પણ તેથી હારી જાય. •
૨. તેવી જ રીતે પંચમહાવ્રતમાં અશ્રદ્ધાળુ થાય. ૩. તેવી જ રીતે જવનિકાય વિષે અશ્રદ્ધાળુ થાય. છુ વ્યવસિતને આ ત્રણ હિતકારી યાવત્ શુભબંધી છે –
૧. ઘરબાર છોડીને પ્રવ્રજ્યા લઈ નિગ્રન્થપ્રવચનમાં શંકા કરે નહીં, બીજા પ્રવચનની કાંક્ષા ન કરે અને ફળ વિષે સંદેહ કરે નહીં, પણ નિગ્રન્થપ્રવચનમાં સંપૂર્ણપણે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org