________________
સ્થાનાંગ સમવાયાંગ ૧ ૧. જઘન્ય અતિક્રમાદિ; ૨. મધ્યમ અતિક્રમાદિક ૩. ઉત્કૃષ્ટ અતિક્રમાદિ.
હું તે જ પ્રમાણે દશન અને ચારિત્ર્યના અતિકમાદિ વિષે પણ સમજી લેવું.
$ જ્ઞાન, દર્શન અને ચારિત્રને અતિકમ થયો હોય, તો તેની ગુરુ સમક્ષ આલોચના કરવી જોઈએ, તેનું પ્રતિક્રમણ કરવું જોઈએ, તેની નિંદા તથા ગહ કરવી. જોઈએ, વિર્ણોધન કરવું જોઈએ, ફરી ન કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ અને પ્રાયશ્ચિત્તરૂપે તપ કરવું જોઈએ.
છુ તે જ પ્રમાણે જ્ઞાનાદિ સંબંધી વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર થયો હોય તે પણ આલોચનાદિ કરવા જોઈએ.
[-સ્થાવ ૧૯૫
૫
હિત–અહિત અનાદિ સંસારને શ્રમણ પાર કરી જાય તેના ત્રણ કારણ છે – * ૧. અનિદાનતા – ધર્માચરણના ફળની અભિલાષા ન રાખવી તે; ૨. દૃષ્ટિસંપન્નતા – સમ્યગ્દષ્ટિ હોવી તે; ૩. ગવાહિતા – તપનુષ્ઠાન કરવું તે.
સ્થા. ૧૩૬] દશ કારણે જ ભદ્રકારક કામ કરે –
૧. આલોચના વિષે ભગવતીસૂત્રમાં વિસ્તૃત વિચારણા છે. – શ૦ ૨૫, ઉ૦–૭.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org