________________
૪. આરાધના, વિરાધના આદિ ૨. વિરાધના વિરાધના ત્રણ છે -- ૧. જ્ઞાનવિરાધના ૨. દર્શન
[ સમ॰ ૩]
વિરાધના ૩. ચારિત્રવિરાધના.
૩. સ‘કલેશ-અસલેશ ૨ ભેદ છેઃ -
ત્રણ
♦ જ્ઞાનસ કલેશના
२३
૧. જઘન્ય, ૨. મધ્યમ,
૩. ઉત્કૃષ્ટ.
હુ તે જ પ્રમાણે દશન અને ચારિત્ર્યના પણ સકલેશના ભેદો સમજવા.
હુ તે જ પ્રમાણે જ્ઞાન, દંશન અને ચારિત્રના અસક્લેશના પણ જઘન્યાદિ ભેદ સમજી લેવા.
૪. અતિક્રમાદિ
ઙ્ગ જ્ઞાનના અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચારક એ પ્રત્યેકના ત્રણ ભેદ છે
૧. વિરાધના એટલે ભગ. જ્ઞાનાન્નતિ માટે સ્વાધ્યાયાદિ જે નિયમે હાય, તેમના ભંગ તે જ્ઞાનવિરાધના. “ અમારે વધુ જ્ઞાનની શી જરૂર છે,” એવે ભાવ, તે પણ જ્ઞાનવિરાધના. શ્રદ્દાને દૂષિત કરવી તે દાનવિરાધના, અને ચારિત્રને દૂષિત કરવું તે ચારિત્રવિરાધના.
―
ર. જ્ઞાનાદિ જેનાથી ધટે તે જ્ઞાનાદિસકલેરા, અને જ્ઞાનાતૢ જેનાથી {વશુદ્ધ થાય તે જ્ઞાનાટ્ટિના અસંકલેશ. સરખાવા અંગુત્તર૦ ૪. ૫૦ઃ— “જેમ સૂર્ય -ચક્રના ઉપકલેરો – વાદળાં, ધૂમસ, ધૂમરાજી, અને રાહુ એ ચાર છે, તેમ શ્રમણના ચાર કલેશે છે માદકપીણાં, મૈથુન, પરિગ્રહ, મિથ્યાવિકા. તેથી તેએ હંમેશાં પ્રકાશી શકતા નથી. ”
૩, વ્યતિક્રમ અને અતિચાર એ ઉમાસ્વાતિના મત પ્રમાણે ( તત્ત્વા ૭-૧૮ ) પર્યાચવાચી છે. પણ શાસ્ત્રમાં તેમના અર્થમાં ભેદ્ય પાડવામાં અન્યેા છે. સ્વીકારેલ વ્રત જેનાથી મલિન સદોષ થાય, તેવા દોષસેવનના સ’કલ્પ, તે અતિક્રમ; દોષસેવનનાં સાધના તરફ પ્રવૃત્તિ, તે વ્યક્તિક્રમ; અને દોષસેવન તે અતિચાર. વ્રતભંગ તે અનાચાર.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org