________________
૪
આરાધના, વિરાધના દિ
૧: આરાધના
આરાધના બે પ્રકારની છેઃ
૧. ધાર્મિક પુરુષની આરાધના; ૨. કૈવળીની આરાધના. (૧) ધાર્મિક પુરુષની આરાધનાના બે ભેદ છે:
૧. શ્રુતધમની
આરાધના,
ચારિત્રધમની
આરાધના.
(૨) કેવળીની આરાધનાનાં એ ફળ છે:---
૧. કાં તા જીવ અન્તકૃત (મેાક્ષગામી) થાય, અથવા ૨. કવિમાનમાં ઉત્પન્ન થાય.
(-2410 200]
§ જ્ઞાન — શ્રુતજ્ઞાનની આરાધનાના ત્રણ ભેદ છેઃ ૧. જઘન્ય ૨. મધ્યમ ૩. ઉત્કૃષ્ટ.
२
હુ તે જ પ્રમાણે દશન અને ચારિત્રારાધનાના ભેદો પણ
સમજવા.
[ - સ્થા॰ ૧૯૧}
૧. જ્ઞાનારાધના એટલે દોષ વગર રવાધ્યાયાદિ જ્ઞાનપ્રવૃત્તિ કરવી તે. રાકાદિથી રહિત થવું તે દર્શનારાધના, અને સતક્રિયા, નિગ્રહ વગેરેનું ચથાવત્ પાલન તે ચારિત્રારાધના.
૨. આ ત્રણ ભેદોનું વિશેષ નિરૂપણ, તથા તેમનું ચડતાઊતરતી ફળ વગેરે માટે જીએ! ભગવતીસૂત્ર શ॰ ૮, ૩૦ ૧૦.
૨૨
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org