________________
૫૬૨
સ્થાનાંગસમવાયાંગઃ ૩ આખી પૃથ્વીમાં ધરતીકંપનાં ત્રણ કારણે છે –
૧. પૃથ્વી નીચેને ઘનવાત વ્યાકુળ થાય અને તેથી ઘનેદધિ સમુદ્રમાં તોફાન મચે;
૨. કોઈ મહેશ નામનો મહેરગ દેવ પિતાનું સામર્થ્ય કેઈ શ્રમણબ્રાહ્મણને દેખાડવા માટે પૃથ્વીને ચલિત કરે; ૩. દેવાસુર સંગ્રામ થાય તો.
[-થા ૧૯૮ ] ત્રણ સમુદ્રોનું પાણી કુદરતી પાણી જેવું સ્વાદવાળું
૧. કાલેદ; ૨. પુષ્કરેદ; ૩. સ્વયંભૂરમણ.
એ જ ત્રણ સમુદ્રમાં માછલાં અને કાચબાની બહલતા છે.
[– સ્થા. ૧૪૯] આ ચાર સમુદ્ર જુદા જુદા રસવાળા છે - ૧. લવણોદ (ખારું પાણી ); ૨. વરુણેદ (મદિરા જેવું માદક પાણી); ૩. ક્ષીરદ (દૂધ જેવું પાણ); ૪. ધૃતોદ (ધી જેવું પાણી).
[– સ્થા, ૩૮૪] મગધના એજનનું પરિમાણ ૮ હજાર ધનુષ્ય છે.
[–સ્થા ૬૩૬] જબૂદ્વીપના ગણિતમાં કલા એટલે એજનન ૧૯ ભાગ.
[– સમ૧૯
૧. ધરતીકંપની બૌદ્ધ માન્યતા માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ
નં. ૨
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org