________________
૧. લેકઅલેક ઈષતપ્રારમ્ભારાનાં નામ આઠ છે –
૧. ઈષત્૨. ઈષપ્રા ભારા; ૩. તનુ; ૪. તનુ તનુ; ૫. સિદ્ધિ, ૬. સિદ્ધાલય; ૭. મુક્તિ; ૮. મુક્તાલય.
[– સ્થા૦ ૬૪૮] પ્રત્યેક પૃથ્વી બધી તરફથી ત્રણ વલયથી ઘેરાયેલી
૧. ઘનેદધિવલય; ૨. ઘનવાતવલય; ૩. તનુવાતવલય.
[– સ્થા૦ ૨૨૪]. બધા ઘનોદધિ ૨૦ હજાર જન વિસ્તૃત છે.
- સમ૦ ૨૦]. જબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે આ રત્નપ્રભા પૃથ્વીમાં અતિનિકૃષ્ટ છ મહાનરક છે –
૧. લેલ, ૨. લલુક; ૩. ઉદ ૪. નિદ; ૫. જરત; ૬. પરત.
ચોથી પ્રકપ્રભા પૃથ્વીમાં છ અતિનિકૃષ્ટ મહાનરક
૧. આર; ૨. વાર; ૩. માર; ૪. રેર; પ. રૌરવ; ૬. બાડખડ.
[-સ્થા૫૧૫] પૃથ્વીના એક ભાગમાં ધરતીકંપનાં ત્રણ કારણો છે – ૧. આ રત્નપ્રભા પૃથ્વી નીચે સ્થૂલ પુદ્ગલે પડે તે;
૨. કોઈ મહેશ નામનો મહારગ પૃથ્વી નીચે કૂદાકૂદ કરે ;
૩. નાગકુમાર અને સુવર્ણકુમારનું પૃથ્વી નીચે યુદ્ધ થાય તો.
સ્થા-૩૬
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org