________________
ร่อ
સ્થાનાંગ-સમવાયાંગ ૩ લોકમાં આ ચાર સમપ્રમાણ છે – (૧) ૧. અપ્રતિષ્ઠાન નરક ૨. જમ્બુદ્વીપ, ૩. પાલક
યાન વિમાન, ૪. સર્વાર્થસિદ્ધ મહાવિમાન. (૨) ૧. સીમન્તક નરક; ૨. સમયક્ષેત્ર – મનુષ્યલોક, ૩. ઉડ્ડવિમાન ૪. ઈષપ્રાગભારા પૃથ્વી;
[– સ્થા, ૩૨૮ ] અલકમાં રહેનારી આઠ દિશાકુમારી મહત્તરિકાએ
૧. ભેગંકરા; ૨. ભગવતી, ૩. સુભેગા ૪. ભેગમાલિની, પ. સુવત્સા; ૬. વત્સમિત્રા, ૭. વારિણ; ૮. બલાહકા.
ઊર્વલોકમાં રહેનારી આઠ દિશાકુમારી મહત્તરિકાએ
૧. મેઘકંરા, ૨. મેઘવતી, ૩. સુમેઘા; ૪. મેઘમાલિની, ૫. તોયધારા; ૬. વિચિત્ર છે. પુષ્પમાલા; ૮. અનિંદિતા.
[–સ્થા૬૪૩] પૃથ્વી આઠ છે – ૧-૭. રત્નપ્રભા – તમતમા; ૮. ઈષત્રાગભારા.
ઈષપ્રાગભારા પૃથ્વીને આઠ યેજન જેટલો મધ્યભાગ ૮ જન જાડે છે.
૧. આ પ્રથમનાં ચાર એક લાખાજન વિસ્તૃત છે.
૨. સૌધર્મના ઇન્દ્ર માટે પાલક નામના દેવે બનાવેલું વિમાન. આ વિમાન શાશ્વત નથી.
૩. આ ચારનું માપ સરખું ૪પ લાખ જન પ્રમાણ છે. ૪. આ વિમાન સૌધર્મના પ્રથમ પ્રસ્તરમાં આવેલું છે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org