________________
૧. લોક-અલોક
પપ૯ તીરછા લેકમાં ચારથી પ્રકાશ થાય છે... -
૧. ચો, ૨. સૂર્યો, ૩. મણિ ૪. તિ – અગ્નિ ઊર્વ લોકમાં ચારથી પ્રકાશ થાય છે –
૧. દે; ૨. દેવીઓ: ૩. વિમાન ૪. આભરણ. આ ત્રણ મહાન છે –
૧. જમ્બુદ્વીપના પર્વતોમાં મેરુ; ૨. સમુદ્રોમાં સ્વયંભૂરમણ; ૩. કપમાં બ્રહ્મલોક.
સ્થિર ર૦૫ ] ચારે દિશા અને વિદિશાની અપેક્ષાએ આ ત્રણ સમપ્રમાણ છે— (૧) ૧. અપ્રતિષ્ઠાન નરક;૨ ૨.જબૂદીપ, ૩. સર્વાર્થ
સિદ્ધમહાવિમાન. (ર) ૧. સીમન્તક નરક;૩ ૨. સમયક્ષેત્ર- મનુષ્યલોક; ૩. ઈષપ્રાગભારા પૃથ્વી.
-સ્થા. ૧૪૮ }
૧. અંગુત્તરમાં આભા, પ્રભા, આલોક, અવભાસ, પ્રત-એ પ્રત્યેકના ચાર પ્રકાર બતાવ્યા છે--- તે આ ૧. ચંદ્ર, ૨. સૂર્ય, ૩. અગ્નિ, ૪. પ્રજ્ઞા. (– અંગુત્તર૦ ૪. ૧૪૧–૧૪૫)
૨. આ પ્રથમના ત્રણને વિસ્તાર લાખ લાખ જન છે. સાતમી નરકમાં પાંચ નરકાવાસ છે; તેમાંને વચલો નરકાવાસ અપ્રતિષ્ઠાન નરકાવાસ છે. બધા દ્વીપ અને સમુદ્રોની વચમાં આવેલો દ્વીપ જંબુદ્વિપ છે. અને પાંચ અનુત્તરવિમાનમાંનું વચલું સર્વાર્થસિદ્ધ વિમાન છે.
૩. આ ત્રણેનું પ્રમાણ ૪૫ લાખ જન છે. પ્રથમ નરકના પ્રથમ પ્રસ્તરમાં સીમન્તક નરકાવાસ છે. જંબૂતીથી માંડી પુષ્કરવરાર્ધદ્વીપ સુધીનું ક્ષેત્ર મનુષ્યક્ષેત્ર છે અને સિદ્ધશિલાનું જ બીજું નામ ઈષપ્રાશ્મારા પૃથ્વી છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org