________________
પપ૮
સ્થાનાંગ-સમવાયાંગ ૩ અધોલકમાં પાંચ મહાનરક છે –
૧. કાલ; ૨. મહાકાલ; ૩. રૌરવ, ૪. મહારૌરવ; પ. અપ્રતિષ્ઠાન. ઊ કમાં પાંચ મહાવિમાન છે –
૧. વિજય; ૨. વૈજયંત; ૩. જયંત; ૪. અપરાજિત; ૫. સર્વાર્થસિદ્ધ.
[-સ્થા ૪પ ] અધોલકમાં પાંચ મહાનરક છે –
૧. કાલ; ૨. મહાકાલ; ૩. રૌરવ ૪. મહારૌરવ પ. અપ્રતિષ્ઠાન. ઊર્ધ્વ લેકમાં પાંચ મહાવિમાન છે –
૧. વિજય ૨. વૈજયંત; ૩. જયંત; ૪. અપરાજિત; પ. સર્વાર્થસિદ્ધ.
[–સ્થા ૪પ૧] ઊર્વલોકમાં અધેલકમાં અને તિર્યકમાં બે શરીરવાળા (બે ભવમાં પ્રાપ્ત થતા શરીરવાળા) છો ચાર છે.
૧. પૃથ્વીકાયિક, ૨. અષ્કાયિક, ૩. વનસ્પતિકાયિક, ૪. સ્થૂલત્રસકાયિક (અહીં પંચેન્દ્રિય સમજવા).
[– સ્થા ૩ર૯] અધોલેકમાં ચારથી અંધકાર થાય છે--
૧. નરક; ૨. નારકો, ૩. પાપકર્મ, ૪. અશુભ
પુદ્ગલ.
.
૧. આ બન્ને કૃષ્ણરૂપ હેવાથી અંધારું કરે જ.
૨. જ્ઞાનાવરણ, મિથ્યાત્વ એ બધા કર્મપુદ્ગલો અજ્ઞાન રૂપી ભાવાધકાર કરે છે.
૩. અશુભપુદ્ગલે અંધકારરૂપે પરિણમે છે તે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org