________________
૧. લાક અલેક
૫૭
૧. ગતિને અભાવ૧; ૨. સહાયકનેા અભાવ ૩. રુક્ષ હોવાથી, ૪. લાકસ્વભાવને કારણે..
[-સ્થા ૩૩૭]
૪. વિવિધ
· ચાર અસ્તિકાયથી લાક સ્પષ્ટ-વ્યાપ્ત છે ૧. ધર્માસ્તિકાય; ૨. અધર્માસ્તિકાય; ૩. જીવાસ્તિકાય; ૪. પુદ્ગલાસ્તિકાય.
ચાર ઉત્પન્ન થતી ખાદરકાયથી લાક સ્પષ્ટ છે ૧. પૃથ્વીકાય; ૨. અકાય; ૩. વાયુકાય; ૪. વનસ્પતિકાય.
[-સ્થા॰ ૩૩૩]
અર્ધાલાકમાં પાંચ માદર છે
૧. પૃથ્વીકાય; ૨. અપ્લાય; સ્પતિકાય. ૫. સ્થૂલ ત્રસ પ્રાણ. ઊલાકમાં પણ તે જ પાંચ ખાદર છે. તિય પ્લાકમાં પાંચ ખાદર
૧. એકેન્દ્રિય; ૨. દ્વીન્દ્રિય; ૩. ત્રીન્દ્રિય; ૪. ચતુરિન્દ્રિય; ૫. પંચેન્દ્રિય.
૩, વાયુકાય; ૪. વન
[-સ્થા૦ ૪૪૪]
૧. જીવ અને પુદ્ગલના એવા સ્વભાવ જ છે કે તે લેાકની બહાર અલાકમાં ગતિ કરી શકતા જ નથી.
ર. જીવ અને પુદ્ગલના ગતિસ્વભાવ છે છતાં તે ધર્માસ્તિકાયની સહાયથી ગતિ કરે છે. લેક બહાર ધર્માસ્તિકાય નથી એટલે સહાયક ન મળવાથી ગતિ થતી નથી.
૩. લેાકાતે જઇને પુદ્ગલેા એટલા બધા રૂક્ષ થઈ નય છે કે તે આગળ ગમન કરી શકતા નથી. જીવ પણ ક* પુદ્ગલ સહિત હાવાથી ગતિ કરી શકે નહિ.
૪. લેાની મર્યાદા જ એ છે કે તેની અંદર જ ગતિ શકય બને.
Jain Education International_2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org