________________
સ્થાનાં સમવાયાંગ ૩ લેકસ્થિતિ દશ પ્રકારે છે –
૧. જી વારંવાર મારીને ત્યાંના ત્યાં જ ઉત્પન્ન થાય છે,
૨. જી નિરંતર હમેશાં પાપકર્મ કરતા જ રહે છે; ૩. જીવો નિરંતર હંમેશાં મેહનીય કર્મ બાંધે છે;
૪. ત્રણે કાળમાં જીવ અજીવ થઈ નથી જતા અને અજી જીવ નથી થઈ જતા;
૫. ત્રણે કાળમાં ત્રસ અને સ્થાવર જી વિચ્છિન્ન નથી થતા;
૬. ત્રણે કાળમાં એવું નથી થતું કે લોક અલેક બની જાય કે અલેક લોક બની જાય;
૭. ત્રણે કાળમાં એવું નથી બનતું કે લોક અલકમાં પ્રવેશે કે અલેક લોકમાં પ્રવેશે
૮. જ્યાં સુધી (જેટલામાં) જીવ છે ત્યાં સુધી (તેટલે) લોક છે અને જ્યાં સુધી લોક છે ત્યાં સુધી જીવે પણ છે;
૯૮ જેટલામાં જીવ અને પુદ્ગલ ગતિ કરી શકે છે તેટલો લેક છે. જેટલા લોક છે તેટલામાં જીવ અને પુદગલે ગતિ કરી શકે છે; - ૧૦. લેકાંતના બધા ભાગમાં બીજા ક્ષના સંયોગ વિનાના પુદ્ગલોને રૂક્ષ કરી નાખવામાં આવે છે જેથી છે અને પુદ્ગલે લોક બહાર જઈ શકતા નથી.
[-સ્થાવ ૭૦૪] ચાર કારણે જીવો અને પુદ્ગલે લેકની બહાર જઈ શકતા નથી –
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org