________________
પપપ
૧. લોક-અલક ૩. લેકની સ્થિતિ-વ્યવસ્થા લેકસ્થિતિ ત્રણ પ્રકારે છે–
૧. આકાશ પર વાયુ, ૨. વાયુ પર ઉદધિ; ૩. ઉદધિ પર પૃથ્વી (રત્નપ્રભા આદિ.)
[– સ્થા૦ ૧૬૩] લેકસ્થિતિ ચાર પ્રકારે છે –
૧-૩. ઉપર પ્રમાણે છે. પૃથ્વી પર ત્રસ અને સ્થાવર જીવે છે.
[– સ્થા. ૨૮૬] લેકસ્થિતિ છે પ્રકારે છે –
૧–૪. ઉપર પ્રમાણે; ૫. જીવના આધારે અછવક ૬. કર્મના આધારે જીવ.૪
[– સ્થા. ૪૯૮] લેકસ્થિતિ આઠ પ્રકારે છે.—–
૧-૬. ઉપર પ્રમાણે છે. અજીવ જીવસંગૃહીત છે; ૮. જીવ કમસંગૃહીત છે.
[–સ્થા ૬૦૦] ૧. બદ્ધ માન્યતા અંગુત્તરમાં (૮-૭૦) આ જ શબ્દમાં આપી છે.
૨. દેવવિમાનવાસી દેવે વગેરે ત્રસ પ્રાણીઓ પૃથ્વી ઉપર નથી રહેતાં. સ્થાવર પણ પૃથ્વી પર બાદર સમજવા જોઈએ; કારણ કે સૂક્ષ્મ સ્થાવર નો સક્લ લેકમાં છે.
૩. બધા અજી જીવને આધારે નથી રહેતા, પણ દારિકાદિ પુદ્ગલે જ રહે છે.
૪. જ્ઞાનાવરણાદિ કર્મને આધારે જ રહે છે. પ્રાચ: જીવો કર્મ વિના નથી હોતા. આ પૃથ્વી ઉપર રહેતા જીવો વિષે આ સમજવું; સિદ્ધ
.
વિશે નહીં.
૫. જીવોએ અજીવનો સ્વીકાર કરેલો છે. અજીવ વિના કોઈ પણ વ્યવહાર જીવથી શક્ય જ નથી.
૬. અર્થાત જ કર્મથી બદ્ધ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org