________________
પ૪
સ્થાનાં સમવાયાંગ ૩ ' ૩. દ્રવ્યલોક (જીવાજીવ દ્રવ્ય). લકના ત્રણ પ્રકાર છે—
૧. જ્ઞાનલક; ૨. દર્શન ક; ૩. ચારિત્રલક. લોકના ત્રણ પ્રકાર છે – ૧. ઉદ્ઘલેક; ૨. અલોક; ૩. તિર્યશ્લોક.
[-સ્થા૧૫૩] ૨. પરસ્પર વિરેાધીને સમાવેશ લોકમાં જે કાંઈ છે તેનું વિધી પણ છે, જેમ કે –
૧. જીવ અને અજીવ, ૨. ત્રસ અને સ્થાવર; ૩. સાનિક – સંસારી અને અનિક – સિદ્ધ; ૪. આયુષ અને અનાયુષ; ૫. સેન્દ્રિય અને અનિયિ ; ૬. સવેદ અને અવેદ; ૭. સરૂપી અને અરૂપી; ૮. સપુદ્ગલ અને અપુદુગલ; ૯. સંસારાપન્ન અને અસંસારસમાપન્ન; ૧૦. શાશ્વત અને અશાશ્વત; ૧૧. આકાશ અને અનાકાશ; ૧૨. ધર્મ અને અધર્મ, ૧૩. બંધ અને મેક્ષ; ૧૪. પુણ્ય અને પાપ; ૧૫. આશ્રવ અને સંવર; ૧૬. વેદના અને નિરા.
[-સ્થા૦ ૫૭–૧૯]
૧. આ ત્રણ ભેદો તે સામાન્ય લોકના ન સમજવા પણ ભાવલોકના સમજવા. તૃતીય સ્થાન પ્રસ્તુત હોવાથી આ પ્રમાણે ભાવલોકને જુદે પાડી તેના ત્રણ ભેદ કહ્યા છે. અન્યથા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ લેકના ચાર ભેદ થાય. ઔદયિકાદિ છ ભાવોને ભાવલોક કહેવામાં આવે છે. અહીં બતાવેલાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર પણ યથાયોગ્ય ક્ષાયિકાદિ ભાવોમાં જ અંતભૂત હોવાથી તેમને ભાવલોક કહ્યાં છે.
૨. આ ભેદ ક્ષેત્રલોકના છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org