________________
લોક-અલોક ૧. લેક અને અલેકના પ્રકારે લેક એક છે.૧
[-સ્થા. ૫; - સમ૦ ૧]. અલક એક છે.
-સ્થા૦ ૬; -સમર ૧. | * પ્ર. – લોક કોને કહે? ઉ૦ – જીવ અને અજીવ એ લેક છે. પ્રવ – લેકમાં અનન્ત શું છે? ઉ૦ – જીવ અને અજીવ. પ્ર. – લોકમાં શાશ્વત શું છે? ઉ૦ – જીવ અને અજીવ.૩
[– સ્થા૦ ૧૦૩] લેકના ત્રણ પ્રકાર છે – ૧. નામલોક (કોઈ જીવ કે અજીવનું લેક એવું નામ
હોય તે); ૨. સ્થાપનાલેક (લોકનું ચિત્ર તે); ૧. ચૌદ રજજુ પ્રમાણ લોક વિષે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ . .
૨. પંચાસ્તિકાયરૂપ લોક કહેવાય છે. અને પંચાસ્તિકાય એ જીવ અને અજીવરૂપ છે તેથી અહીં જીવ અને અજીવને લોક કહ્યો છે.
૩. જીવ અને અજીવને દ્રવ્યાર્થિક દૃષ્ટિથી શાશ્વત સમજવા જોઈએ. પર્યાયદષ્ટિથી તે તે બને અશાશ્વત જ છે.
૫૫૩
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org