________________
૮. અછવાસ્તિકાય પ. જર્જરિત – વીણા વગેરેનો ૬. દીર્ઘ –મેઘધ્વનિ–અથવા દીર્ઘવર્ષાશ્રિત;
૭. હસ્વ – દૂર ન સંભળાય તે અથવા હસ્વ વર્ણાશ્રિત;
૮. પૃથત્વ – અનેક ભિન્ન ભિન્ન સ્વરેનું સંમિશ્રણ
૯. કાકણું – કેયલનો સ્વર; ૧૦. કિંકિણસ્વર – ઘંટડીને સ્વર.
[–સ્થા૭૦ ૫] શબ્દોત્પત્તિ બે પ્રકારે છે – ૧. પુગલોના સંઘાતથી; ૨. પુદ્ગલેના ભેદથી.
[-સ્થા૦ ૮૧] સ્પર્શ આઠ છે.
૧. કર્કશ; ૨. મૃદુ, ૩. ગુરુ; ૪. લઘુ; ૫. શીત; ૬. ઉષ્ણ; ૭. સ્નિગ્ધ, ૮. .
[-સ્થા૦ ૫૯૯ ] વર્ણ પાંચ છે –
૧. કૃષ્ણ, ૨, નીલ, ૩. લેહિત; ૪. હરિક; ૫. શુકલ. રસ પાંચ છે – ૧. તિક્ત; ૨. કટુ, ૩. કષાય; ૪. અલ્લ; પ. મધુર.
[– સ્થા૩૯૦ ] વિષપરિણામ છ પ્રકારનો છે –
• ૧. દષ્ટ – વીંછી વગેરે ઝેરી જંતુ કરડવાથી જે ઝેર ચડે છે તે;
૨. ભુક્ત – ઝેર ખાધું હોય અને ચડે તે ૩. નિપતિત;
૧. ચામડી પર પડયું હોય તે અથવા દષ્ટિવિષ.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org