________________
પ૪૬
સ્થાનાં સમવાયાંગ ૨ $ આદ્યશબ્દના બે ભેદ છે –
1. તત (જે વાઘને ચામડું કે તાર બાંધ્યા હોય તેવા વાદ્યનો શબ્દ);
આ. વિતત (તેથી વિપરીત તે). (.) તતના બે પ્રકાર છે –
૧. ઘન (તાંતને શબ્દ);
૨. શુષિર (વીણ અને ઢેલ વગેરેનો). (.) વિતતના પણ તે જ બે ભેદ છે. (અર્થાત કુમશ:
ભાણુક અને કાહલને - ટીકા) $ આદ્ય શબ્દના બે ભેદ છે –
. ભૂષણશબ્દ (નુપૂરાદિનો); ચા. નાભૂષણશદ. () નોભૂષણ શબ્દના બે ભેદ છે – . ૧. તાલશબ્દ – તાળીને શબ્દ;
૨. લત્તિઆશબ્દ – લાતના શબ્દ.
[ ઝાલર પણ આનો અર્થ થાય; પણ ઝાલરને વાદ્ય ન ગણવામાં આવે, તો તેનો શબ્દ અહીં સમજ.
[-સ્થા ૮૧] શબ્દના દશ ભેદ છે –
૧. નિહરી – ઘોષવા શબ્દ, જેમકે ઘંટનો ૨. પિડિમ – ઘોષ વિનાનો-ઢેલ વગેરેનો; ૩. રૂક્ષ – કાગડા વગેરેને;
૪. ભિન્ન – કેદ્ર વગેરે રોગથી ભાષામાં તોતડાપણું આવે છે તે
૧. સામાન્ય રીતે તે ચામડું લપેટ હોય તેવાં મૃદંગ ઢેલ આદિ જ તત કહેવાય; તાર બાંધવામાં આવ્યો હોય તેવાં વાદ્યો વિતત કહેવાય? ઝાલર વગેરેને ધન કહેવાય; ફૂંકીને વગાડાય તેવા શંખ આદિને શુષિર કહેવાય. પણ ઉપર બધે કૌંસમાં જણાવેલા વિશેષ અર્થ સમજવાના છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org