________________
૮, અજવાસ્તિકાય આત્મા દેશથી અને સર્વથી શબ્દશ્રવણ કરે છે.
તેવી જ રીતે એ બન્ને પ્રકારે રૂપદર્શન કરે છે, ગંધને સૂંઘે છે, રસાસ્વાદ કરે છે, સ્પર્શનું પ્રતિસંવેદન કરે છે.
[-સ્થા ૮૦] શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ બન્ને પ્રકારના છે.૧–
૧. આત્ત અને અનાત્ત; ૨. ઇષ્ટ અને અનિષ્ટ; ૩. કાન્ત અને અકાંત; ૪. પ્રિય અને અપ્રિયઃ ૫. મને જ્ઞ અને અમનોજ્ઞ; છે. મન-આમ અને અમનમ.
[-સ્થા ૮૩] શબ્દ બે પ્રકારને છે –
૧. ભાષાશબ્દ; ૨. નોભાષાશબ્દ. (૧) ભાષાશબ્દના બે ભેદ છે –
૧. અક્ષરસંબદ્ધ— અકારાદિ વર્ણરૂપ; ૨. અક્ષરસંબદ્ધ – વર્ણરૂપ નહિ એવી અવ્યક્ત
ભાષા. ૧. આદ્યશબ્દ – પહાદિને શબ્દ; ૨. આદ્ય શબ્દ – વંશટાદિને રવ.
૧. આવા જ ભેદ પુગલના પણ છે – જુઓ પૃ. ૫૩૨.
૨. જીવને ભાષાપર્યાપ્તિ નામનું નામકર્મ હાય છે; તેના ઉદયથી તે પિતાની સમીપમાં રહેલા ભાષાવર્ગણાના પુદ્ગલેને ગ્રહીને ભાષારૂપે પરિણાવે છે, તે ભાષા. એટલે કે મનુષ્યની અક્ષરાત્મક વ્યક્ત, અને જેમાં અકારાદિ વર્ણને વિવેક નથી તેવી પશુ વગેરેની અવ્યક્ત જન તે ભાષા. જુઓ ભગ, પૃ. ૩૬૨, ૧૫૮.
૩. જીવને નહીં પણ અજીવને શબ્દ તે ભાષા.
થા-૩૫ Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org