________________
૫૨૧
૮. અછવાસ્તિકાય સમય પણ ત્રણ પ્રકારનો છે – ૧. અતીત; ૨. વર્તમાન. ૩. અનાગત.
આવલિકા, આનપ્રાણ, સ્તક, લવ, મુહૂર્ત, અહેરાત્ર ચાવતું વર્ષ, શતવર્ષ, સહસવર્ષ, પૂર્વાગ, પૂર્વ, યાવત્ અવસર્પિણી અને પુદ્ગલપરાવર્ત એ બધાં પણ સમયની જેમ ત્રણ પ્રકારનાં છે.
[– સ્થા. ૧૯૨] સમા-કાલ બે છે – ૧. અવસર્પિણી સમા, ૨. ઉત્સર્પિણ સમા.
[–સ્થા ૬૭] - કાલના પણ ઉપર પ્રમાણે બે ભેદ છે.
[-સ્થા ૭૪ ] કાલના ચાર પ્રકાર છે – ૧. પ્રમાણકાલ– દિવસ અને રાત્રિરૂપ; ૨. યથા યુનિવૃતિકાલ – જેટલું જીવે આયુષ્ય બાંધ્યું
હેય તેટલું ભેગવવું તે, ૩. મરણકાલ – જીવ અને શરીરને વિયેગ; ૪. અદ્ધાકાલ– સમય-આવલિકાદિરૂપ.
[–સ્થા૨૬૪] અવસર્પિણી એક છે.
(૧) સુષમસુષમા એક છે. (૨) સુષમા એક છે. (૩) સુષમદુઃષમા એક છે. (૪) દુઃષમસુષમા એક છે.
૧. “ભગવતીસાર” પૂ૦ ૨૧૨ પર આ ચારે ભેદનું વિસ્તૃત વર્ણન છે. જિજ્ઞાસુએ ત્યાં જોઈ લેવું.
૨. ખુલાસા માટે જુઓ “ભગવતીસાર” પૃ. ૫.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org