________________
પર
સ્થાનાંગસમવાયાંગ: ૨ (૪) ભાવથી ધર્માસ્તિકાય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વિનાનું છે. (૫) ગુણથી ગમનગુણવાળું છે.
-સ્થા ૪૪૧] અધમ એક છે.
[– સ્થા. ૮; -- સમe ] અધમસ્તિકાય પણ વર્ણ વિનાનું છે યાવતું બધું ધર્માસ્તિકાય જેમ સમજી લેવું; પણ ગુણથી સ્થાન ગુણવાળું છે, એમ સમજવું.
[-સ્થા ૪૪૨] * આકાશાસ્તિકાય પણ ધર્માસ્તિકાય જેવું જ છે. પણ ક્ષેત્રથી લોક-અલોક પ્રમાણ સમજવું અને ગુણથી અવગાહનાગુણવાળું સમજવું.
[-સ્થા ૪૪૨ ] આકાશ બે પ્રકારનું છે – ૧. લેકાકાશ; ૨. અકાકાશ.
[–સ્થા૦ ૭૪] ૩. કાલ સમયક્ષેત્રનો આયામ-વિષ્કજ પિસ્તાળીસ લાખ જન પ્રમાણ છે.
- સમ૦ ૪૫] કાલ ત્રણ પ્રકારનો છે – ૧. અતીત; ૨. વર્તમાન; ૩. અનાગત.
૧. આ બે ભેદ કલ્પિત છે. આકાશ એક અખંડ દ્રવ્યધ છે. પણ જેટલા આકાશભાગમાં ધર્માસ્તિકાયાદિ અસ્તિકા છે, તેટલા ભાગને લોકાકાશ કહે છે; અને બાકીનાને અલોકાકાશ.
૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org