________________
૮. અજીયાસ્તિકાય
રૂપી અજીવ રાશિ અનેક પ્રકારની છે.
૧૯
[-સમ૦ ૧૪૯]
૨. અજીવાસ્તિકાયનું સ્વરૂપ ચાર અસ્તિકાય અજીવકાય છે
૧. ધર્માસ્તિકાય; ૨. અધર્માસ્તિકાય; ૩. આકાશાસ્તિકાય; ૪. પુદ્ગલાસ્તિકાય.
[-સ્થા॰ પર]
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના મધ્યપ્રદેશા આઠ છે.
[-સ્થા॰ ૬૨૪]
ધુ એક છે.
[-સ્થા॰ ૭;
સમ૦ ૧]
ધર્માસ્તિકાયમાં વણ, ગંધ, રસ અને સ્પ નથી. તે શાશ્ર્વત અવસ્થિત લાકદ્રવ્ય છે.
ધર્માસ્તિકાયના સક્ષેપથી પાંચ ભેદ છે: ---
WOOD
૧. દ્રવ્યથી; ૨. ક્ષેત્રથી; ૩. કાલથી; ૪. ભાવથી; ૫. ગુણથી,
(૧) દ્રવ્યથી ધર્માસ્તિકાય એક છે.
(૨) ક્ષેત્રથી લાકપ્રમાણ ધર્માસ્તિકાય છે. (૩) કાલથી ત્રણે કાલમાં તેનું અસ્તિત્વ છે. તે ધ્રુવ છે, નિત્ય છે, શાશ્ર્વત છે, અક્ષય છે. અવ્યય છે, અને અવસ્થિત છે.
Jain Education International 2010_03 For Private & Personal Use Only
૧. રૂપી અજીવરાશિ પુદ્ગલાસ્તિકાય જ છે. તેના પ્રથમ ચાર ભેદ છે: સ્કન્ધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. તે પ્રત્યેક પાછા વ, ગન્ધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના ભેદે અનેક પ્રકારે છે.
૨. જીએ - ભગવતીસાર' પૃ. ૫૩૩.
૩, ‘ભગવતીસાર’ પૃ. પરથી માંડીને ધર્માસ્તિકાયાદિના સ્વરૂપના વિચાર અહીં જેવા જ છે.
www.jainelibrary.org